પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૬
ગોપાળદાસ.

પ્રાર ગોપાળદાસ. એ અધ્યાત્મક વિખ્યાત, પ્રત્યક્ષ કº સમાન; ગાપાળ કહે જન તે લહે, જે હોય થતુરસુનષ્ણુ, કડવુ ૧૭ સુ-રાગ દેશાખ. ફરજોડીને કહ્યા પ્રણામ, શિષ્ય મેષે થઇ સાવધાન; એક પ્રશ્ન ઊપત્યુ' સ્વામી, કહા સદ્ગુરૂ અંતરજામી. જે આશ્રમ ચારે કહેવાય, તેહના છેજી શામહિમાય; ૩૨ દેડુ સર્વે હરીભય થયેઃ જાણુ, તે શા માટે મે પછી પ્રાણુ; યા વાસના કેરા નાશ, ત્યારે વૈકુઠની શી શ. ૧ આશ્રમ ચારનું શું છે કાજ, કહા સદ્ગુરૂ શ્રી મહારાજ. છેલ્લા આશ્રમ જે સન્યાસ, ક્રિયા મંત્ર કરે છે નાશ; જનાઝને ખાળીને પીએ, તે કહાજી કારણુકીએ, વળતા ખેલ્યા તે સદ્ગુરૂ રાય, સુણુ પ્રશ્ન તા મહિમાય; કન્ય જ્ઞાનીએ મન વિચાર, દીઠો દેહના બળીએ વિચાર. સ્વભાવ શરીરને જોઇ, પછી અનુભવશુ ખેલ પ્રાઇ; દેહનું સુચતાં સાધન થાવા, પછી સિદ્ધાંત કરીને પાવા જ્યાં લગી ન હાય પુરૂષ વિકાર, ત્યાંલગી તે હાય બ્રહ્મચાર; થાય એ વર્ષ સાલ પ્રમાણુ, ત્યાં લગી ભણે શાસ્ત્ર પુરાણુ, જ્યારે પૂર્વ તણા અશ આવે, ત્યારે ગૃહસ્થ ધર્મ તેને ભાવે; સ્ત્રી ભાગવે મન સ્થિર થાય, તેમ તેમ ઉમ્મર વધતી જાય. પછી થાય તે વાસના શાંત, રહે સ્ત્રીની સાથે એકાંત; એ વાનપ્રસ્થ આશ્રમ, થાય મન અને સ્થિર મ બ્રહ્મચર્ય પાળી ભણ્યા હોય, તે તા શાસ્ત્ર વિચારીને જોય; ત્યારે થાયે જ્ઞાન પ્રકાશ, જ્યારે થાય તે વર્ષે પચ્ચાસ, જ્યારે થાય તે સ્ત્રીના નાશ, ત્યારે વળતા તે તે સન્યાસ; ત્યારે ઊપજે અદ્વૈત નાન, તવ સમે અહંકાર અભિમાન. ૧૦ તંત્રે સાહ વ્યાપક પેખે, વસ્ત સમ ૨સ સમજે લેખે; જોગ લઇ તે તીરથ જાય, ત્યારે તે અંતરયામી થાય. ૧૧ જયારે જેને અળગા રહી સૂઝે, ત્યારે પ્રતિમા શુ’ પૂજે; ધેધાટનું કામ. દીઠા એક નિરતર રામ, ટપ્પુ સર્વ R ૩

↑ ૧ ર ૧૩