પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૯
ગેાપાળગીતા.

ગાપાળગીતા. સાંભળ પૂર્વ લેાકની વાત, પૂર્વી પૂર્વે તે સાક્ષાત; સાંભળ નર્કત બંધાણુ, મૂળ નર્ક તે ક્યારે ખાણુ. ૧૩ લક્ષ ચેરાશી છવ અવતાર, તન મન દુ:ખ ભોગવે અપાર; ગર્ભવાસ દુ:ખ દારૂણ જેહ, સકળ જીવ ત્યાં ભોગવે તે. ૧૪ રાક્ષસ તે મનુષ્ય અવતાર, જીવ વિધિતણા કરે અહાર. રાત દિવસ જેમ તેમ ખાય, તે મનુષ્ય જન્મે પ્રેત કહેવાય. ૧૫ દૈત્ય તે જેહેને બહુ અહાર, બળ બહુ જેનું મુખ વિકરાળ; દે હંસ ન મેલે જેહ, નાગ લેક ત્યાં બણીએ તે. ૧૬ જેવાં જેવાં લક્ષણુ ઘાટ, મનુષ્ય જન્મમાં સળી જાત; પપ કુંડ કંપઢ પાખંડ અપાર, છ મસર તથા અહંકાર. ૧૭ માયા મેહ મદ સફળ અહંકાર, રાગ દેય મનુષ્ય અવતાર; ગુણ ઘેાડા તે અવગુણ ધા, લોભ રચ્યા રથ બહુ વિધતા. ૧૮ આશા તૃષ્ણા તો નહી’ પાર,બહુ અવગુણુ માણસ અવતાર; ચોડાક ગુણ છે તે કયા કયા, સમજાવા સ્વામિ મે’ નવ લઘા. ૧૨ સાંભળ તે શુ શિષ્ય સુજાણુ, વયન તે માનજે નિરવાણુ, ચેડામાંથી પ્રીછજે ઘણું, કારણુ શબ્દ કહું તે તણું. ૨૦ મનુષ્ય દેહને વાચા સાર, તમા બુદ્ધેિ તણા વિસ્તાર. બુદ્ધિ વાણી મળી પ્રપંચ કરે, તે પ્રપંચથી પરબ્ય હરે. ૨૧ પોતે પોતાની કરે સંભાળ, માત પિતા જેમ પાળે બાળ; પિડ પેાતાની શુશ્રુષા કરે, સુખે પેાતાને પાતે રે. ૨૨ પોતે સુખી થાવાને કાજ, ખીજાને દુ:ખ દઇ આણે વાજ; મનુષ્ય ટળતાં જીવજ જેહ, મહા દુઃખી જાણજો તેહ. ૨૩ તેણે શરીરની રક્ષા નવ થાય, ક્ષુધા તૃષા વધે અકળાય; તેમાં માસ તેણે વશ પડે, તે જીવને દુઃખ સબળુ નડે. એ માણસ સર્વને વસ્ય કરે, વશ્ય કરીને તે દરે પરાક્રમ મેટું જે માણસ તણુ, જેમ તેમ સુખ પામે તે ધણું મનુષ્ય જન્મમાં સુખ આપ, તે બુદ્ધિ વાણીના પ્રતાપ; બુદ્ધિ વાણી જો એને નવ હાય, તેા વાનર દેહજ જાણેા સાય. ૨૬ મેૉટા ગુણુ જે પોતે સુખી, સુખ કારણ પરનેકરે દુ:ખી; સકળ વસ્તુને જાણે સ્વાદ, સુખ કારણ કરે અનેક ઉપાધ ૨૭ ૨૪ ૨૫