પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૦
ગોપાળદાસ.

૫૨૦ ગાપાળદાસ. કરે ઉપાધિ ને કરે આનંદ, તે માટે એ આનંદ સ્કંધ, નવ રસ ભાગી ચતુર સુજાણ, મોટા ગુણ પ્રથા એ જાણુ. ૨૮ ખીજો ગુણુસાંભળ ચિત્ત ધરી, પોતે પેાતામાં ઓળખ્યા હરી; વિધિનિષેધના ટળ્યા સતાપ, ભૂલ્યા હતા તે આળખ્યા આ ૧. ૨૯ પરાક્રમ બુદ્ધિ વાણીએ કરી, છતી વસ્તુ સહેજે સાંભરી; દેહ સભાળે અને બીજું જ્ઞાન, એહ ગુણ મનુષ્યમાં જાણુ, ખીજો ગુણુ મનુષ્યમાં સ`સાર, દયા કરી જાણે પર ઉપકાર મનુષ્ય દેહતણું આવર્જી, એમાં છે માટા ગ્રુણુ ત્રણ. ૩૧ એ ટળતાં અવગુણુ ઈંબહુ, ગુણુ અવગુણુ મન રાખે સહુ; લાખે ફ્રેડે જ્ઞાની જન એક, બે ગુણુ ત કાંઇ ગુણમાં લેખ.૩૨ એક ગુણુ એમાં મેટા રહ્યા,દયા પાળે તેા જન્મ સફળ થયા; જ્ઞાનથી ચઢી વિજ્ઞાને જાય, ત્યારે જન તે પશ્ન કહેવાય. ૩૩ અતિ ઉત્તમ જ્ઞાની કહેવાય,પણ તે પશુથી અધિક ન જાય; જ્ઞાની નર તે પશુ સમાન, રાગ દ્વેષ જેતે નહીં માન. ૩૪ મહા મૂરખ ત્યારે પૂરા થયા, તે પશ્ન સ્વભાવે થઇને રહ્યા, ગુણ અવગુણુ માણસ અવતાર, બુદ્ધિસાગર પ્રપંચ ભાર. ૩૫ શબ્દ સંકળ અનુભવ કરે, મ’મતિ સંગ પર; સાધુ સ’ગતમાં નિશદિન રહે, દે જ્ઞાન ગેવિંદનું લહે. ૩૬ કહે ગોપાળ અધ્યાત્મ વાત, જો પ્રી તાહિર સાક્ષાત. 319 કડવું ૧૯ મુરાગ રામગ્રી. વળતા એણ્યા સદ્ગુરૂ સંતજી, સાધુ શિરમણી મોઢા મહંતજી; પૂર્વે પૂછ્યા ત્રિવિધ તાપજી, સાંભળ ધીરા તેહની વાતજી, ઉથલા. સાંભળ વીરા વારતા, જે દેહથી ઉપજે વ્યાધ તે તાપ અધ્યાત્મિક કહીએ, અષ્ટાત્તર શત વ્યાધ વ્યાધિ દુ:ખ જે ઊપજે, તે અધ્યાત્મિક તાપ; સાવધાન થઈને સાંભળે, તુ એળખ અનુભવ પ. આધિભાતિક તાપ કહીએ, સાંભળ તેની વાત; શબ્દ અર્થ સમજી કરી, પ્રી ચિત્ત દઇ ઘાત. ૐo 3 ૩ વ ૪