પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. પદ-૧૫ સુ-રાગમા ભે ભાર ભયેા જાણી ભગવત નાઠા, તે ગાપિયાએ જાણ્યુ' રે; એ રસિયા કેમ રસ મૂકી આવે,થા ખેલે શાણું શાણુ’ રે, ટેક, ચાલે આપણુ ધરે જઇયે, નહિં તે વળી અરિડાં પીડે રે; રાધા કહે બાઈ વહેલાં સર્વ આવે, વાટ રેકિયે ધીરે ધીરે રે. ભા એક દિવસ જો સર્વે દુઃખ સાંખા, તે પછે અતિ સુખ થાશે રે; થોડાં હશું તે જાશે ભૂલાવી, ખાઇ કપટી વિઠ્ઠલા વ્હાશે રે. ભે. જળભરવા જઇએ એમ કરી આવે,ખેડાં સાથે વડુ લાવા રે; વધુ કરશે તે સહુ મળી આધુ, વેઢુલી આવ્યે બહુ ભાષા રે. આ આવી કહી ચાલી ગાપિયા,જોઇ સાસુ લઢવા ધાતી રે; ભર્યુ પાણી નૃથા ઢાળી વહુઅર,સુણ્યુ ન સુણ્ય' કરી જાતી રે. ભા. હૈવે નદૈ ગામમાં સાદ દેવડાવ્યેા,મધુપુર નવા સહુ હાલે રે; ભાર ભઇ ગયે રાજા રીસાથે, સજ અક્રૂર ઉભા ભાળા રે.ભા. શકય બાંધી રૂંધી સજ્જ કરિયાં, સર્વે થયા તૈયાર રે; રામ કૃષ્ણને કહે થાઆ વેહેલા, તા કહે લાં શી વાર રે. ભે. હરિ માયા બળ અતિ અગાધ છે, અક્રૂર રાતનું ગયા ભૂલી રે; માધવ માયામાં મેોટા મુનિવર ભૂલે,નરસંઇ કહે જુવો ગેપી ઝૂલીરે, બા, ૫૬૧૬ સુરાગ ફાડા. ૩ર ઘરડેરા ગાપ સજ થઇ આવ્યા,આવ્યા બાળક વરણાગી કરતારે; સુદર પટકાએ કમા રે બાંધી, ગાંઠયા વાળી છેગાં ધરતા. ટેક. માથાં માંહે તેલ લગાવ્યાં, પછે વાંકી શીખા વાળે રે; કડિયા પેહેરી શારપેચ બાંધી,કેવો દીસુ કહી નિજને ભાળે. ધર કરણે કુસુમ વિધ વિધ ધાલે, શીર માંહે બ્રાં ખાસે રે; ગડિયા હસ્તે ચાલે વાંકા રસ્તે, જોઇ રાધા ભરાય છે. ધર્ એક એકથી અતિ વાંકા ચાલે, વળી ચાલતાં અ’ગ તપાસે રે; મનમાં જાણે હું સાથી રૂડો, ધણું હરખાય ફુલડાની વાસે, ધર૦ ચમ ચમ ચમ મેડિયુ* ખોલે,ઉર્ડ મૂકેલાં ઈંગાં રે; ચાવન માતા એમ મન ધારે,કયાંથી મધુપુરમાં આવાં લેગાં, ઘર૦ નદ ઉપનંદ વૃષભાણુ, આવ્યા, વૃદ્ધનાં આવ્યાં મળિ ટાળી રે; રાધા રાણી કહે મેહેતાને સ્વામી, હંગે વ્રજ વાસી ભેાળાં, ધર૦