પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૫
ગેાપાળગીતા.

ગાષાળગીતા. ચેથી ગુરૂ જે મંત્ર આપે, શ્રવણુ સમરણ મંત્ર; ચાર ગુરૂની કામના નિરર્થક, અજ્ઞાન કેરા તંત્ર. એ ચાર ગુરૂ માયાતા, સ’સાર ધર્મ વેહેવાર; જ્ઞાન એથી નવ ઉપજે, નવ થાય જીવ ઉચ્ચાર. ગુરૂ શિશભણુ પાંચમે, જે કને હરનું જ્ઞાન; વિશ્વ વ્યાપક વસ્તુની, તે પ્રીછવે સહુ સાન. પ્રીવે માર્ગ પિપિલિકાનો, હવે વિહંગમને ભેદ; પારાંગત તાણું કર્યું, જ્યાં હાથ જોડે વેદ. ખે વૈદ પૂરૂં નવ લહે, તે કહે શ્રી ગુરૂ દેવ; દિબ્ય લોચન ઊડે, તદ્રુપ થાય અવશ્યમેવ જગત રૂપ જગદીશ પેખે, દેખે આપમાં આપ; સસાર સર્વે સમય થાયે, ત્યારે કહે પુણ્યને પાપ. સ્વદેહુઁ હરિત મેળવે, તથા કરે તે સમાન; અહંકાર અંતર્ગત, ક્ષય પામ્યા પદ્મ વિજ્ઞાન. જેને દોષ દૃષ્ટિ ન સભવે, હરિ લહેસાવાસ; અલક્ષ ગત ઉન્મુની રહે સદા સહજ ઉદાસ. તે મહંત મેાટા જાણજો, જેને સદા સખળી સાન; તેને ભાવ ભક્તિશ્’ સેવીએ, તેા કરે આપ સમાન ચહું પ્રક્ષાલન કરી કરી, લીજે ચૌમૃત પાન; વેદ વચને માનજો, કચ્યાં અડસઠ તીર્થ સ્નાન. ગુરૂ પ્રગઢ દેખે રામને, ભાઈ તે દેખાડે રામ; સ્વદેહે હરિને મેળવે, જીવન વૈકુંઠ ઠામ. પામે વિષ્ણુ પારખું, સર્વેનું જાણું મૂલ; પ્રપંચ સર્વ પ્રીંયા વડે, ન ભૂલે માપ તે . તૂલ. એવા સંતને શીર નામે, હરખે મન પ્રસન્ન; કરાડ તેત્રીશ દેવનું, ઘેર બેઠાં થયુ દર્શન્ન. પ્રદક્ષિણા પૃથ્વીતણી, જેણે પૂજ્યા સદ્ગુરૂ દેવ; અન્ય ક્ષેત્રે દેશદેશના, પુણ્ય તે અવશ્યમેવ. વચન પ્રમાણે કીજીએ, તે કહેજો સધળાં કાજ; સાવધાન થઇને સન્મુખ હરિ,મન તજી લેાક લાજ, પુરપં ' હ ૧૦ ૧૨ 77,

૧૫ ન 2 ૧૮ ૧૯ ૨૦