પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૨
ગોપાળદાસ.

ર ગાપાળદાસ. ૨૮ લેક; ટળે સાંભળતા વેદ પુરાણુ, ગ્રંથ એવા છે નિવાણુ; અર્થ થાર્થ સમજે હીર, તે શત શિશમણી બાવન વીર. એ શિરામણ જ્ઞાન પ્રકાશ, નિત્ય પ્રત્યે કરે અભ્યાસ; અનત ચન તેનાં ઊડે, ઘેર બેઠાં રામકૃષ્ણ જડે, ૨૯ પૂર્ણ બ્રહ્મ તણી એ કથા, ચતુર પુરૂષ પ્રીછે સર્વથા; મંદ મતિ શું સમજે વાત, ઉલુક જેમ ઇચ્છે આઘે પ્રભાત, એ ગ્રંથનું અધ્યયન કરે, બ્રહ્મ રૂપ તે થઇ તરે; આદિ અન્ય મધ્ય સમજે શુદ્ધ,તે સિદ્ધ સકળ માંહે અવધૂત. ૩૧ અણુ માત્ર નવ ભાસે દેબ, હસ્તામળ દેખે ચાંદ કેટલી કહાં તક કહુ વૈખરી, તન તદ્ રૂપજ થાપે કરી. ૩૨ ટળે વાસના કલ્પિત કર્મ, સાધન વિના લાધે પરિબ્રહ્મ; જીવન્મુક્ત થઇ પોહોંચે આશ, સંશય સકળના પ્લુટે પાશ, જો હદે કમળમાં અનુભવ ઠરે, ત્યારે સેવક સાથે સ્વામી તરે; સદ્ ગુરૂ સ્વામી શ્રી સેામરાજ, તે કૃપાથકી હવા ગ્રંથ પ્રકાશ, રાજહંસ ગુરૂ કેરી દયા, શબ્દ સકળ ગ્રંથમાં લઘા; ગુરૂ પ્રતાપે પહેાંચી આશ, ગ્રંથ હ! ત્યારે જ્ઞાન પ્રકાશ ૩૧ સંવત સત્તરસે છ વાંચા સાર, વૈશાખ અષ્ટમી સોમવાર; રાજ નગરી શ્રી અમદાવાદ, કુરમાન વાડીમાં ગ્રંથ સવાદ, ૩૬ વડે સાહાજને અરાડ જ્યાં માઢ, કવિતા કાયમાં દેશા ખેડ; બુદ્ધિ પ્રમાણે ભાખી વાણુ, સકળ વાત તણુા હરી જાણુ. 98 જીવતણું પરાક્રમ કશુ, હરિની વાત જાણે શું પશુ; હરિ સાહેર છે અપરંપાર, મીન શું જાણે તેના વિસ્તાર. ૩૮ પક્ષી ઊડી ગગન જઈ ચઢે, શક્તિ ધરે પૃથ્વીપર પડે; મારી બુદ્ધિ સારૂ’ મેં લહ્યું, જેવું ઊપન્યું તેવું કહ્યું. શબ્દ કાને ગમ્યા નવ ગમ્યા, ખાળક જાણી કરો ક્ષમા; • જેવું તેવું છે હરિનું નામ, જન્મ બામ વૃંદાવતી ગામ. ૪૦ પિતા ક્ષેત્રજી નારાયણુદાસ, તેના મૃત તે ગાપાળદાસ; સંત સફળ તણા તે ખળ, ગ્રંથકત્તા જે છે ગાપાળ ૪૧ સાધુ સંતને લાગી પાય, દાસ ગેપાળ કૃતાર્થ થાય; રામાસ જે જમનાદાસ નામ, તેને સુત તે માનાભ. જર્ 33 3Y