પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. ૫૬ ૧૭ સુ-રાગ ધનાશ્રી, થાલા વેડેલા થા વેહેલા થા, એવા શબ્દ સંભળાયજી, જે શબ્દ સુણી શ્રવણુ રંધ્ર છૂટયાં,રાધારાણી અતિ કચવાયજી, ટેક. શું કરવું તે નિશ્ચે ના સૂઝે,લજ્જો મૂકી કયમ મળાયજી; સર્વને નિશ્ચે મનમાં એવું, ન મળતાં ભૂલાવી જાયછ, ચાલો આપણા પણ એ સખી નિશ્ચે, જે કદી એ વાઢાયજી; એ આપની હાયે તે જીવે, એને અરયે તજવી કાયજી ! ચાલે. એક કડ઼ે અલિ ખખ્ખર કરા, કે, અમને મળજો ગૃજરાય; જો ન મળેા તે લજ્જા છેાડુ', વળી નક્કી નહિ રહેવાયજી. ચાલે. રાધા કેડે લાન્ય અને જણાવું,પણુ લખાય કે ન લખાયછ; સર્વાનુમતે લખવું નિશ્ચે, રાધા લખે ગોપી હરખાયજી. ચાલો. કમળપત્રપર સ્વામિની લખે, ત્યાં ગાપિકા દાત હાયજી; પત્ર લઈ જનાર ન કોઈ, ત્યાં નરસંઇ સખી સજ થાય. ચાલે. ૫૬ ૧૮ મુનાગ ામગ્રી. નરસઇ સખી સજ થઇ નીસરી, હસ્તે ધરિયેા છે પુત્ર; જઇ તે મળી જદુનાથને, વાટ જુએ ઉભી સર્વત્ર શૅક. કૃષ્ણ રામ એસજ થયા, મધુપુર જાવાને કાજ; એવે દૂતીએ લાવી આપિયુ, પત્ર લીજીએ મહારાજ, નર કમલે કમળ પત્ર હરિયે ધર્યું, વાંચવા માંડયું શ્યામ; પૂજ્ય સ્વામી નવું વીસ', એક ઘડી તમ નામ. નર્ અમે અમુધ અખળા શુ લખું, છે કરગરી લખીએ કિંકરી, જાઉં સર્વજ્ઞ ધનશ્યામ; જમડાને ધામ. નર વળી નિશ્ચે મનમાં કર્યું, આવું જાએ તે ગામ; વધુ લખું શું`રે વિઠ્ઠલા, મુઆ હાથ ન કરે કામ. તરૂ થડે ફ્ કરી ભાનો, રખેધારા ખેટો દમામ; નરસ'ને સાથે લઇ આવશું, જ્યાંનાં કરોા વિશ્રામ. નર૦ ૫૬ ૧૯ સુ-રાગ બિહુાગડા, જાએંદ માકલી, ધરડે જશે, અમે કુંજની દૂતીને દયાળ ધરોરા ૧ અમેરે મળશુ; વાઢે વળશું, ટેક ૩૩