પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૪
ગોપાળદાસ.

૫૪. પાળદાસ. ધીરજ રૂપી કહે તે વેણા ગ્રંથાવુ, ગુરુગમ ગણા લટકાવું; હા હાલણી–સાચી સમજણુ, ચેાખી ચાલની તમને ચેાળા શિવડાવું, ચૈતનની ચુદડી પેહેશવું; હૈા લાલણી–સાચી સમજણુ, ૬ સાચી કરણીના કહ્યા તે કચુવા શિવડાવુ, ભાવતું ભરત ભરાવું; હા દાસ ગાપાળ કહે એ સમજણુ લેાલણી-સાચી સમજણુ. સાચી, દક્ષના લક્ષ બતાવું; હું લેાલણી-સાચી સમજણુ. છ યË સંગ્રહ. પદ્મ ૧૩. પુરણુ પદ પરમાત્મા, જગદેવાર; ટેક. અંતે અવિચળ સત સ્વરૂપ, વ્યાપીક વસ્તુ ખરી. કાય કારણુ એ કલ્પના, જગ સરવે વસ્તુ એક નિરંતર; વ્યાપિક. ૧ પંચભૂત પ્રત્યક્ષ દીસે, જગ ભવ જળ સિધુ તારે; વ્યાપિક, તેાલ ભાપ પાતે પુરણ, જગ ત્યાં ઘટે વધે નહિ તલ; વ્યાપિક. ૨ સ્તુતિ નીંદા કેની કરૂ, જગ નહિ શિવશક્તિને જ'ત; વ્યાપિક, રૂપ સફળ છે રાજના, જમ 'ડબ્રહ્માંડ ત્રણ સમાન્ય; વ્યાપિક. ૩ સચરાચર સમરથ પેતે, જગ એતે અખંડ મંડળ દ્વૈત; વ્યાપિક, આચાદભૂવનમાં ઝળહળે, જગ જે છે અખિલ અદ્વૈત બ્રહ્મ; વ્યાપિક. ૪ મહાલ નહિ હરિ વિના, જગત્યમ કાળ ન લાગે ક્રમ; વ્યાપિક. વ્રજવ્યાપક વસુંધરા જાયેિ,જંગ દ પણ ભાર અરાડ; વ્યાપિક. ૫ આ દેહી દેવ રાધે માધવ, જગº ગોપી ગોવાળ નર ને નાર; વ્યાપિક, દશા દિશા ગાકુળ થયું', જગુº સરવ ગિરિ તે ગાવરધન; વ્યાપિક{ અરણ્ય પુરણુ સવૈશ્યામનાં, જગ જમનાં સઉ સરિતા જાણુ; વ્યાપિક, જ્યાં જોઉં ત્યાં નંદકુમાર, જગ શ્રીસ્થળ કાશી ને કેદાર, વ્યાપિક. છ ગયાશ્રાદ્ધ કાનાં, જગ સરવે પુર્વેજ પામ્યા પાર; વ્યાપિક. ધર આંગણે ગંગા વસે, જગ ત્યાં પ્રીતે પ્રગટયા પ્રયાણુ, વ્યાર્ષિક ૮ નિત્ય ત્રિવેણી ઘરમાં વસે, જગ૦ ત્યાં નિશદિન નાડુ નિગમ; વ્યાર્ષિક. યુધવાન નીર સમી વાસના, જગ ત્યારે મન પામ્યું ઉલ્લાસ; વ્યાફિ. ૯