પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૫
પદ સંગ્રહ.

પદ સંગ્રહ. મહિપત કૈાશ સકળ સમરે, જગ મને લાગી તે સહેજ સમાધ, વ્યાપિક. સાધન તે હવે શું કરૂ, જગ મન ઉપન્યા દ્રઢ વિશ્વાસ; વ્યાપિક, ૧૦ મન જાણે મારૂ મન જાણે, જગ હવે લાકથી કેટલા વ્યવહાર, વ્યાપિક. જેણે મહાવાક્યની ગતિ લહી,જગરુ તેને નવ ગમે સંસાર સગ; વ્યાપિક. ૧૧ મહાદરા અધૂત ત્યાગી, જગ૦ અતિ રગિતના મારૅ રંગ; વ્યાપિક એ અનુભવ હૈ। વે સત્ય થયા, જગº તે તુ મેહન પામે મન; વ્યાપિક, ૧૨ આત્મા પરમાત્માને ત્રિષ્ક્રિયા, જગ પછી રહી નહિ કા સ્થળે વાસ; વ્યાપિક જન ગાપાળ ધેલેા કહે, જગ મહાવાક્ય એ વેદવિચાર; વ્યાપિક. ૧૩ ૫૬ ૨ જી-રાગ વેળાવળ. હૃદયે વસ્યા મારા નાથજી,જેનું અવિચળ નામ; ચાર પદારથ પાભિયે, આપે અવિચળ ધામ, ધબ્રટમાં વ્યાપિ રહ્યા, પરિપૂરણ બ્રહ્મ; જનમ મરણુ જરા નહીં, નદિ ત્રિવિધી કર્મ. કાળ તા મહા કાળ જે, તે તેા દેવને દેવ; ખઢ-દર્શન જેને બજે, કરૈ સુરતર સેવ. તે હરિને કેમ વિસર્, જે છે જગદાધાર; સનકાદિકને સાંસા પડયાં, વેદ પામે ન પાર, લક્ષયેારાશીમાં રસવયે, મળ્યા માનવ દેહ; દૈવ અનેક ઉપાસિયા, નવ આવ્યેા છેતુ. શાસ્રતા સાગર મથી, જોયાં વેદ પુરાણુ; હરિથી બીને કાઇ નથી, અંતે નિરવાણુ, મન માન્યુ અવિનાશિશુ,થયું નિર્મળ મન; કહે ગાપાળ પાવન થયા,તેનું જીવતર ધન્ય. ૫૬૩ જુ. વણ પ્રીછે તમે કાં કરો, ભાઇ કલ્પિત ધર્મ, ધર્મે ભમજ ઉપજે, ન મળે પરિબ્રહ્મ. સાધન એ સસારમાં, કરે છે ગર્વ કાય; કહે ભાઇ હરિકાને મળ્યા,તુ વિચારીને જોય. ૫૭૫ હૃદયે. ૧ હૃદયે. ૩ હૃદયે. ૪ હૃદયે. પ હૃદયે. છ વધ્યુ. વધુ. ફ્