પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૮
રત્નેશ્વર.

૫૮ રત્નજર. યથા દેડકા અર્ધ સાહ્યા ભુજંગે; પણે મક્ષિકાને ગ્રહે તેજ રગે; તથા કાળની દાઢમાં સર્વે લેાક, રહી દુઃખ દે અન્યને વ્યર્થ રોક તમેા સાર પામ્યા મનુષ્યાવતાર, તા દુષ્ટ સંસાર કાં લાવા વાર; હવે જાનકી નાથને કાં ન સેવા, જડયુ રત્ન તે કાં ખુવા હાથ મેવે ૮ કયમે કાગ ને કીર તે હાય તુલ્ય, કામે કાચને રત્નનું એક મૂલ્ય; તમે। ગર્દભાતે જવા કાં ચરાવા, કપૂરી વિષે કાદશ શીદ વાવેશ. તમેા કાંકરા મ્લેચ્છને ભાલ અર્ચા, કરી વિમ ને વેદની શીદ ચર્ચા; ગળે ઉપરે કાં ભરે। કાજ઼ ભાર, ખરેા ઉપરે શીદ થા સવાર. ૧૦ તમે ભાગબ્સે આજ તે કાલ કયાંથી, જુવા સર્વ નાશી જશે હાથમાંથી; મળ્યે નાવને જે નદીને તર્ગ, કરીને નહી હાય તેનેજ સગ. ૧૧ અરે સંપદા સÅથા નાશપામે, કહા દ્રવ્ય સાંચે તમે કાણુ કામે; દશગ્રીવને રાજ્ય હતું અનતે, નહીં ભોગવ્યું તે થયા સદ્ અંતે ૧૨ યથા મર્કટે કઠમાં પુષ્પમાલા, વળી કાં ગળે અધને સેલ્થ બાલા; યથા છે ત્રણે અગ્ર તુષાર બિંદુ, તથા દ્રવ્ય વાધે ઘટે જેમ ઈદુ. ૧૩ શાર્દૂલવિક્રેડીત છંદ. ૧૭ મિથ્યા કામને મેહ મત્સર ધરા, નિંદા કરેા લોકની, જીવે ફેાકટ કુટુંબ શક સધળે, સૂકી ભળે કૃષ્ણને નિષેચિત્ત વિચાર માર મનને સંભારી શ્રી કૃષ્ણને; તૃષ્ણા ઢાળિ નિહાળ નેટ નરમાં શ્રી વિષ્ણુને સર્વદા. ભુજંગ પ્રયાત છંદ. કરી જ્ઞાન પંચાશિકા સાર ભાતે, જ્યહાં વૃત્ત ખાંધ્યું ભુજંગ પ્રયાતે; જને જેહ મધ્યે મળે વિષ્ણુ વેલો, કલા તેહ રત્નેશ્વરે સર્ગ હૅલે. ૧૫ ઇતિ શ્રી પ્રમેાધ પંચાશિકાયાં પ્રથમ સગ ૧૪ કુંતવિલખિત છંદ. વિષય ભાગવાં સુખ જેટલું, ફરી થરો તમને દુ:ખ તેટલું; પ્રથમ કંડુ ધશે સુખ ત્યાં હશે, પણ પછે પરિતાપ ઘા થશે. ૧ હજિ લગી શાકાં સમજ્યે નહીં, સકલ કાલ ગયે। તુજના વહી; અનુભવ્યું સુખ શું' ત્યાં રહી, સુણ તદા દુઃખ માંહે પચ્ચે સહી. ૨