પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૯
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિચાર ચકાય. પ્રથમ ભાસ તુને દશ જે ગયા, મુજ થી કયમ જાએ તુને કહ્યા; ઉદર દુ:ખ તુને યદિ સાંભરે, નવ તદા મન જન્મ થવા ધરે. ઉદ્દર મધ્ય અધેવને રહ્યા,નરક મુત્ર નિપાત મુખે થયે; મૃદુલ અંગ ફ઼ી ફરડે ધણું, ઉદર સૂક્ષમ છે જનનીત, ૪ તવ સહ્યા જનની ચિત્ત વાસના, ઉદર ભાર ઘણા કટુ ગ્રાસના; સબળ તાપ સહ્યા મગની તો, ગરમ જાલવડે જકડયા ધો. ૫ નવ ખશી શકતા ક્ષણુ ઠામથી, ધણુ' થયા દુખિયા દુઃખ ધામથી; તવ કહ્યું હવે છેડવ શામજી, નહિ હું મેલુ હવે તુજ નામજી. પ્રભુજી મેં અપરાધ કર્યા હ્મા, ચરણ ચિત્ત ધર્યા નહિ. તું તા; પ્રથમ એમજ જો હિર જાણુતા, ધન સહુ તવ સેવને આણુતા. ૭ સકળ ભાગ કરી જમતા સુખે, પણ ન હોમ કર્યો પરને મુખે; શયન ત્યાં કેઇ દુર્બળ આવતા, અનુગ પાસ હુ મારિ કઢાવતે જહિત રથ અશ્વ ચડી જતે, ધરણુમાં પદ પશન દાતા; ક્ષણ ક્ષણે મુખ દર્શન આરસી, મદ ભી ખકા બહુ પારસી. ગૃહ વિષે પરિતાપ ધણા થા, રિતા હુ સરોવર ઝીલા; ઉદર તાપ ઘણા કામ કૈાગવુ, હરિ ભજ્યા નહીં તે લ ભાગવું. ૧૦ હરિ અહે। હવે કષ્ટથી કાઢરે, પતિતને પ્રભુ પાર પમાડરે. ૮ પા હરિ ક્ષમા કરજો મુજ વાંકને, સહી શકાય નહીં દુઃખ પાકને; ૧૧ ટળવળ્યેા અહુ ભાત્ય ત્યહાં યદા, જનન કાલ થયે તનુના તા; જનન ફાલતુ દુઃખ કહુકથી, મુજને તે સહુ સાંભરતું નથી. ૧૨ ભુજંગ પ્રયાત છે. યા તાર તાણે બન્ને સ્વર્ણકાર; તથા ગર્ભમાંથી તુને કાઢયેા ખાર; છે વિસરી વેદના ગર્ભમાની; હરિ ભક્તિ ભુલે થયે દેહભાની. કુંતવિલંબિત છે કે, ૧૩ લઘુ વધેકર બાલક તું થયા, અવશ ઈન્દ્રિ મહા દુઃખમાં રહ્યા; ચરણ પશુ તથા મુખ મુકતાં, નરક મૃત્ર પચ્યા દિવસો જતાં. ૧૪