પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૨
રત્નેશ્વર.

૫ રતવર જપ તપ વ્રત કીધે તે મહા દાન દીધે, સુરદિજા પીધે જેટલું પુન્ય સીધે; અધિક સુકૃત તેથી છે હરિનામ લીધે, શ્રમવિત સુખ આપે કનૈના અંધ કાપે. હિરે ભજન કરાર સર્વ કે એમ કે' છે, હરિ ભજન કરતાં મુતિ નિશ્ર લહે છે; શ્રવણુ યુગલ ફૂટે કે પડયા છે। છૂટે, પરહરિ પ્રભુ શાને વેદ કહ્યું ન માને. ઊપનિષદ પ્રમાણે નૈતિ નૈતિ વખાણું, નવ વચન યેાગી કાય જાણે નાગી; સહજ સ્ખરિત નામે સધ ભાસે મુરારી, કલિયુગ જનકે ભાગ્ય જેજે વિચારી. મુખ તરજન મોટા સર્વ સસાર ખાટા, દિન દિન વધુ પુરે કાલના દુત લુહૈ; સુણુ શઠ કહું સાચું તાહરી પાસ યાચું, ભવ ભય ભાગે રામસ રગ લાગે. જનમ જનમ ભુડાં ભાગમાં દુ:ખ મેટાં, ધનતનય સનારી નીવડયાં સર્વે ખાટાં; ક્ષશુ પ નવ તેથી ત્રાસ પામ્યા વિશેખા, ભુજંગ ભરિત કુપે કાં પડે ફ઼િ રૂખી. ભ પડ મ પદ્મ પાપી શુ થયેા છુ. સુરાપી, વિષય લગત વ્યાપી કાણે એ બુદ્ધિ આપી; હરિ ભજન વિના એ સર્વ ભાભા ભમાવ્યા, હરિ પદ ભજ ખાવા જન્મનું દુઃખ જાવા. મન સઘ્ન હરિનું શું… જડે ખાર જોઉં, પરગઢ થઈ ધાતુ મે કર્યુ હુજ ખેાતે; ૧ ટ મઠ જોતે એકના એક પાત, નિજ મન મક્ષ ધાતે બ્રહ્મનુ રૂપ વાતે. " છ " 1. ૧૧