પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૪
રત્નેશ્વર.

૫ રત્નેશ્વર કઠણુ દિવસ એવા આવશે એક વાર, સકળ જગત મધ્યે દેખશે! અધકાર; યમ અનુચર આવી ધેરશે ગામ ભાઈ, ઘણી મુદગર મારી કાઢશે કફ સાય. અતિશય દુઃખ કા આવશે એક દાડા, સુત યુતિ કુટુઆ કાયથાશે ન આડા; યમપુર જઇ દેશા તે સમે શૈ। જબાપ, ધરમ નૃપતિ જયારે પુછો પુન્ય પાપ અતિ સુખમય દૂતા સ્વર્ણની સેજ સુતા, મરજી સમૃત, પાખે તેજ વાઢે વગુ સુખ દુઃખ સહિ રેશા મુળગા મર્મ લેશો, હર હર મુખ કા સ્વર્ગમાં પાગ દેશો. સુસમૃદ્ધિ અધિકારી તે ભણી શીદ જોય; પૃથ્વવ વનકેરાં પુતલાં સર્વ કાય, અનિશુ અટવાસે આવી કાલ પાસે, કૃષ્ણ કવણું તા૨ે તેથી કામ થાશે. તનુ'શું જકડી ખધ્યેાજીવ આયુષ્ય દારે, મલિન મુષક મેટા કાલ તેનેજ કરે, ક્ષણ ક્ષણુ ગતિ તુટે ત્યાં થકી જીવ છુરે, મલમય ઘુઢ ફુટે શ્વાન શિયાળ લુટે. ૧૦ રતનજડિત પેયાં સુદ્ધ સુવર્ણ ઘાટ,

‘ હ શયન સમય સેજે પાર્ટી ચીર પાટ; તષિ ઉર અંગે મૃત્તિકાના વિકાર, કનક ભરિત કાયા કાલ કે। શિકાર. ૧૧ મન મણિ નિત્ય મોટા ચાર ચાપાસ તાણે, વિષય લગન નિદ્રા ભગ્ન તે તું ન જાણે; તુજ અવસર આ છે જાગરે જાગ ભાઇ, રિપુ જય કર પાઇ ખડગ વૈરાગ્ય સાઇ, ૧૨ ભવકટક કરે છે. દ્રવ્ય સાઁતાન જાવા, સુર અસુર અજાણ્યા સર્વ તેમાં સામા;