પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૬
રત્નેશ્વર.

૫૮૬ રત્નગર. હેલો થયો ગુચ્છ કવિત્તવિશે; તેમાં કહી ઓળખાવ્યાજ ઇશે. તિ શ્રી વેરાગ્યલતાયાં પ્રથમ સ્તક ૨૦ ઉપજાતિ છંદ, જીવે કરી હાર કમાણિ સાહી, હાલે ગયે મૂરખર્ચ ખાઇ; વરાઢિ વેપાર વિષે ન લાધી, કાં મૂળગી મૂરખ ખોટ ખાધી. તુને મળ્યે કામ સમા દલાલ, હલાલ હીણ અતિશે ખલાલ; તેણે કર્યું મૂરખ કુડ સાઢુ, ઘણું ખરૂ દ્રવ્ય ત્યહાંજ નાહુ ઈવા છે. ૧ ગ્ લુચ્ચા સહુ જે છે લાલ ડાસી, પાસે રહ્યા દ્રવ્ય હરે પડોસી; તેાયે ન જાયે મળિ માહ નિંદ્રા, વ્યાપાર ખાટા વિષે નાખી મુદ્રા. વાણીતરે વાત ઘણી બગાડી, તુને રહ્યા જોખમ તે લગાડી; તે વાંક વાણાતર અક્ષિછૂટા, શા માટે મુકયા શઠ તેજ છૂટ. વખારમાં ખાતર જો પડે છે, છાના સહુ ચાર તુને નડે છે; તારે શિરે શેઠ મુક્ત રે છે,તું. તે। અણ્ણા ફકઢ ભાર વ્હે છે. હીરા હિર એક અમુલ્ય કે જે, તે જ્હારતાં વાદ વિવાદ સ્હેજે; જે તેજ હીરા મહી લેજ સાથે, તે પાગ રોઢ સમસ્ત માથે, જ્યેાતિ નભા નીર મહી સમીર, તેણે રચ્યું માણુસનું શરીર; તે મધ્ય તાં કાઢિ વિકાર કીધા, માયાતણા ત્યાં પટ મધ્યદીધા. તેમાં રહ્યા રામ રમે અસંગ, નાના વિષે ભગવાજ રંગ; બેઠે નિચે આસન પદ્મ યેગા, મુકયા ઘણા માંડ વિજેય રાગા. નાસાપતિ પ્રીમલને પમાડે, ચક્ષુપતિ રૂપ ગ્રહી રમાડૅ; છદ્દેશ તેને રસના સમયૈ, ચપતિ પ ધણાજ અર્પે. કર્ણેશ ત્યાં શબ્દ સુખે અનૂપ, એવા રમૈ આતંભરૂપ ભૂપ; તે મધ્ય તુ કાણુ અલ્યા પરંત, દૂર કરે તુ બહુ જીવ હેત. ૧૦ હુકાર ટાળી રે થા હરામી, જો કાળુ છે સેવક કાણુ સ્વામી; વ્યાપી રહ્યા અતામિ એક, જે ચક્ષુને ચિત્ત વડે વિવેક, ૧૧ ૩

પ 19 ' 16