પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૭
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિચાર ચાદય. ચેવિસ તત્ત્વે કરિ કાટ છા, પચ્ચીશમે પુરણ ત્યાં પ્રસીધા; વિમાને સથેળાજ ભાગ, તેણે કર્યા વસ્તુ સમસ્ત ચૈગ. ૧૨ આકાશથી શબ્દ તણા પ્રકાશ, પૃથ્વી થકી ગંધ ગ્રહેજ નાશ; સમીરથી રપર્શે રસાક તૈય, સ્વરૂપને તેજ થકાજ જોય. ૧૩ ચતુ િવૈધાંતષ્કર પ્રવૃત્તિ, દો'ક્રિયાને દશ વાયુ વૃત્તિ; ત્રિનાડી ત્રણે ગુણુ સપ્ત ધાતુ, તેથી થયું એહ શરીર ભાતુ, ૧૪ તેમાં રહે દેવ વળો અનેક, વિચારતાં વ્યાપક કર્મ એક; વ્યાપી રહ્યા અંતર રામ રૂપ, બ્રહ્માંડ કાઢિવિચ એક ૨૧. તું કાણુ ઉભા અહીં માર ખાવા, જે શહ્ આવે યમદૂત સાવા, આાપણે સ્થાનક સર્વ જાશે, તુથી ધણીના જન છૂટ થશે. ૧૬ પાસે રહ્યા રામતે શેાધ ખીજા, પેાતાપણું ભેદિ કરી મલીજા; જાણ્યા પછી જીવ દશાજ ખાતે, તુ છે ચિદાનંદ સ્વરૂપ તે. ૧૭ કૅડૅ પડા કાલ અહેરિ તારે, તુને સદા નીરણુ કામ ભારે; તેણે ધાં સ્થૂલ શીર ખાધાં, પાછાં કરી ધમઁ નિષિય ખાધાં. ૧૮ ભાગુ નહીં સુક્ષમ રૂપ હા, ભાયાતણે પાશ પડયું બચા, તે શું કરે કારણુતે અધીન, તેના મહાકારણુ દેખિ દીન, જંજાલ જોતાં અતિશે અપાર, ના પૂરવે તે કરતા વિચાર; એ વાત છે ઈશ તણેજ હાથ, તેાખ દેવી ગગનેજ બાથ. ૨૦ શાર્દૂલવિક્રીડિત છંદ, દીસે જે ગુરૂષ ચાતુર તણુ તે ચિન્હ માયાત; બ્રહ્માંડમાધી ભયા તરગ ત્યહાંથી માયાતા વિતસ્થા; તેનું પૂર પ્રવાહ શુર સબલુનૈલેય તાણી ગયેા; ઉભા કાન રàા મુરારિ ચરણે તે આસરી ઉગયો. વસંતતિલકા દે રહેશ્વર સરસ તામિવાણી; વૈરાગ્ય વસરિ હરિ ભજવા વખાણી; બીજો થયા સ્તબક ત્યાં હરિને સંબંધ, ખાવીશ સુંદર કવિત્ત તા પ્રબંધ. ઇતિ શ્રી વેરાગ્ય લતાયાં દ્વિતીય; સ્તંભક, ૫૮૭ ૨૧ ૨.