પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૧
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિચાર થાય. વિષય તિમિર માટુ' સર્વકાને ભમાવે; ભરમિત નર જીલા તત્ત્વ દૃષ્ટ ન આવે; મલિન મનુષ મૂકી ચીરને ચર્મ ચુ'થે; મનુષ જનમ પામી કાં પડયા કમ થૈ. અધરમ કરિફાને લેખવે કાં ન લેખે; ગુપત ગણિત કરે છે. દેખનારાજ દેખે, તરૂણ ભણિ જે વાલા ને તેમાંસ પોટા; ભવ તિર નિય જાવું દીસતા સચ ખાટા મનમથશ મોટો સર્વેદાચાર ૐ; ધર્મ પથ પળાતાં લોકની વાટ લુટે; ભવકૃત ભય જાવા એક મેટા ઉપાય; સકલ કૃત સર્ષિક સેવ વૈકુંઠરાય. સ્મર નર લટાશે આજ કે કાલ કાયા; જલ ખુદખુદ જાયા માંડ મા ભરાયા; જનમ મરણ મેટી તાહરે પાગ મેડી; યતન સહિત ઝાલે કાલ રૂપા અહેડી. મનુષ જનમ પામી કે કશુ કામ સીધુ'; અભર્ ઉદ્દર પૂરી અન્ન ઉચ્છિષ્ટ કબ્રુ; સકલ સુકૃત હારે બુડતા કમ ભારે; સમજ હરિ ભજી લે નાથજી નામ તારે. પ્રથમ જનક તારા પાર્શે બાળ સુધ્ધાં; તંતુ ધન મન ભુલા રાવતે ફાક દુશ્મ!. અનુક્રમ અટવાયા તે જરા મહું પામી; બજ ટ્યમ તુ પડયા છે. હાર ભારે હરામી. કરમ ભુવન આયે આ રશેા કાળ પાપી; નિરખ નિશ્ચ આવે નાખશેક કાપી; વિષમ વિષય ભક્ષી ઉડશે જીવ પક્ષી; ભજન ત ફળ્યા છે સત્ય વાડી વળ્યા છે. મુકર્રમુખ નિહાળે શું સમારે સ્વરૂપ; ગરવ મ કર યત્રી યંત્ર દેખી અપ; . 3 .