પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. પદ ર૧ સુ-રાગ સારગ ઉના ભાર વાળી ગાયા રે, મેટા ખૂટાએ હરિ શહું સાયારે; ગાયેાએ જાવાનું જાણ્યું જ્યારે રે, મેટા હિસારવ કીધા તારે રે તાડી વરંડુ જ્ઞાશાળા ફાડી રે, નીકળી ગાયાની ઘણી જોડી રે; ધેનુ પ્રેમ નિરખિયા નાચે રે, પેડા ઞાશાળામાં અક્રૂર સાથે રે. આવી ગાયોએ ગાવિંદ ઘેચ્યારે,હરિયે વારાફરતી કર ફર્યારે; ચક્ષુથી ચોધારે અશ્રુ ખરતાં રે, બાંબાં શબ્દ વાઈરૂ કરતાંરે. જાણે ગાયે! તેમજ ભણતી રે, લેઈ જાવાના શબ્દો સુણતીરે; ન જાવા દેવા એવું દીસેરે, હિસારવ કરી માંહા માંડુહિસેરે. રિએ જનનીને ત્યાં ખેલાવીરે,જોમતી વ્હેલી વ્હેલી આવી રે; ઓલિયા હરિ મુખથી હસીરૅ, આવી જોઇ લેએ ગાયે જશીરે. કાળી કાખરી ખાડી ખેાડી, ધેાળી પીળીની રૂડી જોડીરે; હ'સલી બગલી પોયણી રાતીરે, ગેામતી ઝિલવી રખે કઇ જાતીરે. તેનાં વાછરૂ સઘળાં જોજોરે, ગાયને કેહે કાલે ન આવુ તે રાજેરે; કમળ કર પીઠ ઊપર ધરીરે, ગાયા રીઝવી નીકળ્યા હરિરે. ઉંચી ડાક કરી કરી ભાજૅરે, હરિને જોતાં ગાયે ન્યાળેરે; આદર્શ થયા જ્યારે દયાળરે, નિરાશી પડી ગાયા તતકાળરે; રામ કૃષ્ણને જાતા નિર્ખીરે, રાહિણીલ્યાં રામ શુ હરખીરે; વસુદેવને મળજોવીરારે, ધીરા રહી આમ કેજો હીરારે. મારી માતા છેત્યાં સુખીરે, અહિં રહું તમારી હાય રૂચીર. એમ એલી દુઃખ હૃદે ધરતીરે, સ્વામી દુઃખ સંભારી ધણું રડતીરે; મેહેતાના સ્વામી મલ્યો તે વારરે, અમે દુઃખ ફેડીશું નિરધારરે. ૫૪ ૨૨૩-રાગ ગાડી. માતાની આજ્ઞા માગી પળિયા, ન નિરખ્યા કે સા અક્રૂર જોઇ જોઇ વિમે થાય, આતે પ્રેમ પશુ પંખા નર ને નારી, ઇચ્છે હારને ધન્ય ગોપગોપીતે સર્વત્ર, બાળ પ્રેમ ઝાડ પાન વારી; દીસે અત્ર. જેવા લોક તેવી હરિચેષ્ટા, છે એ બાળ ઉપર ડી નિ; હશે એ બાળક કે હશે હરિ, એમ બ્રાંતિ અરે ધરી. ધરણે ઢળિયાં; કેવા કહેવાય. ૩૫