પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૪
રત્નેશ્વર.

૨૦૧૨. તુ તે મરશે કે બુદ્ધિ કરશે સયાગ ભાંગી રી; ચિતા પર્ણકુટિ તે પારિ પડી વોલ ઉડી જી. વસતતિલકા છંદ. દુભગ્ય ભાજન સનાતન સ્નેહ સાબ્યો; વૈરાગ્ય દિપક સુસંગતિ નૃત્ત ખાંધ્યા; સસાર મંદિર વિમેહ થશે વિનાશ; રનર રચિત ઍ દ્વિતીયઃ પ્રકાશ. ઇતિ શ્રી વૈરાગ્ય દીપકે દ્વિતીય; પ્રારા. ૧૫ પ્રમિતાક્ષરા ઈદ નરમાં; યુગ ઢિ જીવ તુજનેજ થયા, ભદ માહુ મસર ભર્યા તે ગયા; સ્પરથી વા સકલ લોક વિષે, નવ તૃપ્ત ચિત્ત થયું તે નિમિષે. અવતાર લીધ બહુ સ્થાવરમાં, પશુ પક્ષિ કીટનરકી મહુવાર સ્વર્ગ સુખમાં વિશ્વસ્યા, તદપી ન અર્થે ઉદયા તે કશે.. કષ્ટ કાલ રંક નર છત્રપતિ, ગજરાજ વાર્જિ સુખ નારિરતી; સુખ ભાગમાં સુકૃત શીશ સટે, દુ:ખ ભાગવ્યાં દુકૃત દેશ વટે. જઠરાગિયે જઠર જોર મ્યા, બહુ મેરૂ તુ” અતિ ભક્ષ જમ્યા; જલ સપ્ત સાગર સમાન થમ્યા,નહી તેાયે પેટ જઠરાગ્નિ જમ્મે અભિમાન મુક ધન મંદિરનું, ત્યજિ માન ધ્યાન ધર તું હરિ; વલપે જશે સુખ સમુદ્ર સહીં, નૃપસપા નવ કાપિ રહી. કઇ કાલ તુ સુત થયા તે પિતા, ફિર તેનુ જનક એમ થતા; કઈ કાલ સેજ સુખ સગમતા, કઇ કાલ દેહુ દુઃખ રૂ૫ ચિતા. કઈ કાલ અમૃત અહાર ગળ્યા, ફઈ કાલા રસહીન મળ્યા, સુકુમાર ચત્ર નવ હાર સર્વોા, કઇ કાલ તેહુ શિર ભાર કઈ કાલ અબર અનૂપ ધર્મા, કઇ કાલ જીણું બહુ ખડ ભા કઈ કાલ તીક્ષણુ તુંગ પછ્યા, કઈ કાલ પાદતમથી તુ મળ્યા. મહુવાર દુઃખ સુખ ત્યાં પ્રગટી, અવતાર ધ ન રહેત ઘટી; અધ ઉધલક ભવમાં ભટકયા, કીં કાલ ભાલ બલથી ન કયા. દેવ

૧ ૨ ૐ 8 ૫ ' G <