પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૭
આત્મવિચાર ચંદ્રોદય.

આમ વિચાર થ ાય. અબડીયે અખિલ ઇશ્વર આપ બેઠા; ક્રીડા કરે નર વધુ ઘટ મધ્ય પેઠો, ૧૧ માયા તે જાય મન કાલ કુરંગ કાર્યા; ન્શયાઈ દાવ મંદ લાભ શવાન લાયા; સૌંસાર રૂપ મહાપારધિ પૂઢ ધાયા; કાલે લાંગ કર જાપુરા કે સમાયેા. ૧૨ સાર્દૂલવિક્રીડિત છ દુક ૧૮૭ નાના બાલક અન્ન અન્ન કરતા ખાતા ન પ્રાતા કામે; ભુખ્યા ભેમતણા રમત્ત રસમાં કાલે ગ્રસાતા ગયા. કાલે ભક્ષ કયા મહામદ ભયા હું હું કરતા હા; જેવા મુષક યુદ્ધ મધ્ય રમતા માર મારે યથા. ૧. વસતતિલકા છજ્જૈ સ‘સાર પર્વત પરાભવ ભુરિંભંગ,કીધાં કવિત્ત દશયાર સુશક્તિ રંગ;” રતનેશ્વરેઅખિલ અતામિ અગ, વૈરાગ્ય સાગર વિષે પ્રથમ સ્તર'ગ ૧૪ ઇતિશ્રી વૈરાગ્ય સાગરે પ્રથમ સ્તરગ આત્મ વિચાર ચદ્રોય સંપૂર્ણ

આ વરાગ્ય સાગરના ખીજા ત્રણ તરંગમાં અતિ ઉગ્ર વૈરાગ્ય હેવાથી સસારમાં ખલેલ પડે એવા ભય થવાથી વિએ બાકીના ત્રણ તરંગ પાણીમાં દખેવી દઈને નાશ કીધેલા કહેવાય છે,