પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૦
પ્રેમાનંદસ્વામિ.

પ્રેમાન’દસ્વામિ. સતિ દ્વેષ થયેા તે કામાતૂર રે; જાણ્યુ સતિયે લેશે લાજ જરૂર રે. પામ્યાં સતિ તે થકી તે ઘણી ત્રાસ રે; થયાં તરત અંતર્ધ્યાન અવિનાસ રે. સતિષે તે હરિતણું ધ્યાન કીધું રે; પ્રભુજીએ આવીને દરશન દીધું રે. ગીરજાએ વિનતી કીધી બહુ પર રે; શાંતિ આપી સધાવ્યા પ્રભુ ઘેર . હરિયે તે લીધુ તપસ્વિનુ રૂપ રૂ મેઠા વન ધ્યાન ધરિને અનૂપ રે. પ્રેમાનદવે સ્વામી શ્રી મારાજ રે; થયા જોગી વૃંદા લવા કાજ રે. પદ ૫ સુરાગ થાળ, કુંદનપુર (વવા રમ્યો.” એ ઢાળ, વૃંદાનું વૃત્તાંત કહુ તે સાંભળો કરે પ્રિત; સ્વમમાં નિજ સ્વામિને દીઠે તે અતિ વિપરીત, તેલે નાયા નગ્ન એડેડ પાડા ઉપર ધિર; આભુષણ કાળા કુલનાં કીધાં તે ધારણુ શરીર. માંસ ખાનારા જીવે’ વિટાણા દક્ષણ દિશમાં જાયે; નિજ પુર ખાળ્યુ' સાગરે એમ દીઠું સ્વમમાંયે. સા છિદ્મસાતા ઉગતાં દીઠાં તે આદિત્ય દેવ; તેજ રહિત મહા ભયંકર જોઇ પામી દુ:ખ તતખેવ. વૃદ્ધ વિચારે તમાં આવ્યું તે કષ્ટ અપાર; પ્રેમાનદ કહે વ્યાકુલ કરે રૂદન વારંવાર. શાંતિ ન પામે ક્યાંયે સુંદરી, ભમે વિકળ અનાથ; ગૃહ તજિ ગઇ ખગમાં, એ સખિ લઇને સાથ ખાગમાંથી વનમાં ગઇ, ગહેન વનમાં નારી; ભ્રમણ કરે બહુ ભયે કરિ રાવ, ઊઁચે સ્વર પોકારી,

૧ સ્ ૩ મ 1