પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૧
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. ત્યાં દીઠા એ વ્યાધ્ર વદના રાક્ષસ તે વિકરાલ; તેને એઇ અતિ ત્રાસ પામી, ખાશે આ તતકાળ ભાગી જાયે ત્યાં દીઠા મુનિ એક, શાંત પરમ દયાલ; ચરણે પડી થર થર કંપે, રક્ષા કા હૈ કૃપાલ, શસ્રાંગત અતિ વિકળ હાઇ, કીધા મુનિવરે હુંકાર; પ્રેમાનંદ કહે અદૃશ થઇ ગયા, રાક્ષસ ખેઊ તે વાર. ૫૬ ૭ સુરાગ ધાળ (“ મારી સાર લેજો અવિનાસિ રે.” એ ઢાળ.) કરિ પ્રતિ જોડી એ પાણીરે, વૃંદા એટલી તે મધુરી વાણીરે; મારી રક્ષા કીધી તમે ભારી રે, માહા ભય થકી નાથ ઉગારીરે. મારી વિનંતી છે એક દેવરે, મને કેહને જથારચ બેવરે; માશ ભરતા જાલધર નામરે, ગયા શિવ સાથે કરવા સગ્રામરે, તે જીવે છે કે મુવા નાથરે, મુને કેજયે જથાર્થ વાત; એમ કેતાં પિ મે આન્યારે, તેનું માથુ ને ધડ મે લાવ્યારે. મુવે! દીઠા પેાતાના સ્વામીરે, તુળસી તરત તે મુર્ખ પામીરે; મુનિયે કમ’ડલનું છાંટી પાણીરે, પ્રેમાનંદ કહે ઉડાડી દયા આણીરે. ૧૬૮ સુ ઉડી વિલાપ કરિ બહુ વારરે, કીધે મુનીવરને નમસ્કાર; કહે મુનિવરને દીનારે, આપે પતિદાન તે ક્રિપા સિરૅ. પતિ વિના અનાથ હું નારરે, સ્વામિ વિના તે ધિક અવતારરે; તમે સાંભલા મુનિ સુજાણુરૂ, પતિવિના ન રાખું છું પ્રાણ રે. તમે ધર્મનું પમ પુનિતરે, જાણે પતિવ્રતા નારિની રીતરે; પતિવૃતાને વ્હાલુ ન કાઈરે, પ્રેમાનંદ કહે જીવે પતિ જોઈરે. પદ ૯ સુ-રાગધાળ (૯ જૈને કાગળ વિપ્ર સિધાન્યા.” એ ઢાળ.) તમે સર્વનુ ધર્મનુ ધીર, જાણો અતરની પરમ પ્રવિલ; અને જીવાડા મુનિવર નાની, મારે ઈચ્છા છે પતિને મલ્યાની. મારી ઇચ્છા પુરી મહારાજ, આપે। કાણુદાન મને આજ; મને પ્રાણથી પતિ ધણા વ્હાલા, મુનિ જીવતદાન તમે આલે. et

૩ Y ર ૩ ૧ ૨