પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૪
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનદસ્વામિ. પટરાણી સહિતરે કે કૃષ્ણ બલભદ્રં ગયા; રૂકમણિ તાત ભિભક રે કે સઉ ત્યાં ભેલા થયા. તિરથમાં નાહીને ૐ કે સર્ણએ દાન દીધા; પ્રેમાનંદ કે વસુદેવે રે કે જજ્ઞ ત્યાં બહુ કીધા. પદ્મ ૧૪ સુ જમાડયા સાધુ ૨ કે બ્રાહ્મણ પ્રિત કરી; ક્ષણા અઢુ દીધિ રે કે સઉને કરિ રે કરી. મલ્યાં સગાં સબંધીરે કે રાજા સઉ સઉના; મળાં માતા ને પીતા રે કે દીકરી ને વહૂનાં. ભીમક ને વસુદેવ મૈં કે ભલીયા બહુ ભાવે; મિઠું મિટ્ટુ ખેલી રે કે પ્રીતિ વસુદેવ વેવાઈના ૨ કે પ્રીત ગઢિ પાણી; લઇ આવ્યા ઉતારરે કેહરખ અતિ ઊર આણી. બળદેવ શ્રી કૃષ્ણે રે કે ભથ્થાં ઉ િઅતિ હરજે; રાણી રૂકમણિ મળ્યાં ? કે પીતાને ઘણુંવરજે. પધરાવ્યા પ્રિતે ૨ કે બહુ કરી સનમાને; ઉપજાવે. પ્રેમાનંદ કે જમાડયા રે કે મેવા તે મિષ્ટાન્તે, પદ્મ ૧૫ સુરાગ ધાળ, (આદિત્ય સÅગુરૂ ઉચા રે અધા' રે કહ્યુ રે.”-એ ઢાળ,) ભીમક મૈં વસુદેવ રે, બેઉ કરે વિદ ખેલે હસતા વન રૅ, આણી ઉરમાં મેદ ભીમક કહે વસુદેવ ૐ, સાંબળા એક વાત; સઉ કરતાં તે ઈશ્વર રે, બાળો સાક્ષાત. વ્હેલી મે તા મારા મનમારૈ, દૃઢ આંટી વાળી; સત્ય કીધુ તે દૈવે રે, ગમતુ ભા' ટાળી ખીજા ભનેરથ સરવે હૈ, રહિ ગયા મનમાંઈ; સગપણનું જે મુખડુ રે, લેવાયુ ન કાંઇ. હવે એક એ મનસુખે રે, કા તે લ્હાવા લીજે; અતિ ઉત્તમ કામ રે, ધારે તે કીજે. ૫ & ૧ ૨ ૩ મ { ૧ પ