પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૫
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. દાન પુન્ય બહુજન રે, તમે કીધા ઉદારૂ; પ્રેમાનંદ કહે ભીમક રે, એકરા તે સારૂ ૬૦૫ પદ્મ ૧૬ સુ વસુદેવ કહે સ્નેહીરે, જે કા તે કરીએ; અમે વચન તમારૂ ૨, પાછું નવ ફરીએ, ભીમક કહે કુરૂક્ષેત્ર રે, પુન્ય તીરથ ભારી; કાતે। તુળસી વિવારે, આપણુ કરિયે વિચારી. રૂકમણી રૂપે તુળસિરે, કન્યા તે મારી; શાલીગરામ તમારારે, પુત્ર સુખકારી. મારે મારથ એ છે રે, રૂચે જો તમને; આપે। અલૈકિક સુખડુ ↑, સનેહી અમને. વસુદેવ કહે ભીમકરે, તમે રૂડુ વિચાર્યું; લીજે હાવા ફરીનેરે, તમે રૂડું ધાર્યું. આ કામમાં તમે ભીમક રે, હવે વારન કરો; પ્રેમાનંદ કહે વસુદેવરે, શંકા નવ ધરહે, પદ્મ ૧૭ સુ-ગગ ધાળ (“ધન્ય ધન્ય આજ રે આત્મા રામનું રાજરે.” એ ઢાળ. ) કહે વસુદેવરે જા તતખેવરે, ભિમકરાય તમે મહાતિરે; વિપ્રને ખેલાવારે જોશ જોવરાવા, વિલંબ ન કરશેા હવે તિરે. ૧ જોઇ મુદૂત સારરે લખી તીથિવાર, લગન વેલાં મેાકલાવજો; લખશે! તમે જેમરે કરશું અમે તેમ?, તે સાર' લખિને વ્હેલું કાવજોરે ૨ તુળસિ વિષ્ણુ વિવારે જાણે સઉ દેવારે, ત્રીભાવનમાં વિદિત છેરે; વિવાહની વધાઈરે જાણે જગમાંઇરે, કાતિર માકલ્લાની રીત છેરે. ૩ લખો સસારીરે દેવ નરનારી`, સુરપુર ક"કાતરી મોકલોરે; શિવ શ્રહ્મા દિરે નારદ સનકાદિરે, તેવા અવસર આવ્યો ભલેરે. ૪ લખજો કરિ પ્રિતરે પનિયા સહીતરે, બ્રહ્મરૂપી સરવેને તેડાવજો રે; દ્રશિવ બ્રહ્મારે સચિ સાવિત્રી મારે, એ સને પ્રેમે પધરાવજોરે. ૫ અવની નગ સિંધુરે આદિત્ય ને ઈદુરે,વરૂણ કુબેર વિશ્વકમાં આવે રે; શારદા તે શેષરે તેડાવા ગણેશર, પ્રેમાનંદ કે રીતભાત અતલાવે રે.

સ ૪ પ્ {