પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૭
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. પદ રમ્મુ-રાગ દાળ, (મારા નાનાશા લખમણુ વિર, ગંગાતિર્ધર કરીએ ઢાળ, ) રચ્યું. રતન સિંહાસન સાર, તેની તે સેાભા શી કહું; જાણે ઉગ્યા તરણી અપાર, જોઇને તે જન મેળાં સદ્ગુ, નાના રંગના રતન પ્રવાલ, જડિયું હિરામણિ મેતીયે; પન્ના પીરાજા સુનિયુ લાલ, રોાલે છે ઝગમગ જ્યોતીયે. ર રચી એરી ચતુરાઇ આણી, ન મણિમય શૈભતી; રચી વેંદીયુ' પરમ અનૂપ, સુર નરના મન લાભુતી. ૩ જયા કંચન કુંભ અનૂપ, ચન ઝારિયું સુંદર; જડયા પલંગ સરસ સુખરૂપ, પંચરંગ પાટી મનહર. 8 જાયાં ખાજોડિયાં બહુ ભાત, નવરંગ રત મણિયે કરી; રચ્યેા હવન કુંડ કરું ખાંત, ઉપમા તે નવ જાયે ઉચરી. ૫ રચી એટલીયુ અભિરામ, કંચન મણિમય શાભતી; છાંટમાં સુગંધી જલ સુખધામ, નિરખીતે લાજે રતિપતી. કીધા અગરૂના ઉત્તમ ધૂપ, છાંટયાં કસ્તુરી ને કેસરી; શાભા જોઈ માહ્યા સૂર ભૂષ, આનંદ જાય તે ઉભરી, ગાયે ભાનિ ભગલ ગીત, વાજાં વાજે રળીયામણાં; પ્રેમાનંદ પ્રફુલિત ચિત, ગાયે તે ગુણુ ગાવિંદતણા. ૫૬ ૨૧ સુ-રાગ ાળ, ૧ ' 9 (મારે માંડવે સોના કેરા થંભ રૂપા કેરી વિલ ધરી”-એ ઢાલ.) આણે માંડવે જે જે દેવ આવ્યા નામલૈને ઓળખાવુ'; આવ્યા બ્રહ્મા મુર્તિમાન વેદરેડૂતે કર વધાવુ આવ્યા વસુ આદિક બહુદેવળે ધન્વંતરિ વૈદરાજ; આવ્યા દ્ર આદિક દેવ વૃદરે સી સધલોં કાજ, આવ્યા ચંદ્ર સૂરજ ધરિ રૂપરે અગ્નિ વાયુ વરૂણાદિ; આવ્યા સિદ્ધ ચારણુ ને ગંધર્વરે બાલ વૃદ્ધ તાદિ. આવ્યા લેાકપાલ દિગપાલરે, પરવત વન સાગર; આવ્યા કામધેનુ કલ્પવૃક્ષરે, નિધિ સિધી નાગર, ૧ ક્ ૩