પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૮
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનદસ્વામિ. આવ્યા ગંગાદિક નદિ વૃંદરે, પરવત પત્નિ આવિયાં; આવ્યા સચિ સહિત દૈવ ત્રીયરે, સહુને મન ભાવિયાં. આવ્યા. ચંદ્ર સુરજ અગ્નિ નારીરે, વાયુ વરૂણુ ભામતી; આવ્યા ઉર્વસિ રંભા આદિ, અપસરા ગણુ કામની. આવ્યા નારિયે સહિત અગણિતરું, મેટા મોટા મહિપતી; આવ્યાં મેના આર્દિક નગનારીરે, પતિએ સહિત રતિ. ગણ્યા સુર મુનિ જિ નરનારરે, માંડવિયાનાં નામ; પ્રેમાનંદ હું ભાભકરાય, નિરખી થયારે પુરણ કામ. t પ

9 પદ્મ રર્ સુરાગ ધાળ (‘‘રઘુબર શેરિયે આવિયા શેરિયે કાચ ઢલાય જનકરાયને માંડવે”-એ ઢાલ.) ગંગા જમનારે સરસ્વત, આવ્યા મુરતિરે માન,-તુળસિદ્ધનેરે માંડવે. સરજી કાવેરી કૈાશકી, રેવા તાપી રૂપવાન.તુળસિ. ૧ ચંદ્રભાગા ગોદાવરી, સિંધુ સહિત અપાર;—તુળસિ. ઉરવી રંભા તૈધૃતાચિ, મેનકા તીક્ષેતમા નાર.-~~તુળસિ. ૨ સિધિ અણીભાદિ આવિયા, શખ પદ્માદિનીધ;—તુળસિ. સુરતી ધરિ સહુ આવિયાં, પુરા નાના વિધ રિધ.~~-તુળસિ. ૩ કામધેનુ ચિંતામણી, કલ્પવૃક્ષના ૨ ધૃંદ;~~તુળસિ મુર્તીમાન સહુ વિયા, કરવા જનતે આનંદ.-~~તુળસિ. ૪ વન તે પરવત ધિર મુરિત,હરખે આવ્યા ધરિ રૂપ;——તુળસિ. શુક સનકાદિક આવિયા, પ્રેમાનંદ કૈંહે મુનિ ભૂપ.—તુસિ. ૧ પદ ૨૩ સુ-રાગ ધોળ, ( ‘સુરજ ઉગ્યા કેવડીયાની પસરે કે વાગેલાં ભલે વાયાં રે.’-એ ઢાલ.) સુખે થયાં રે સત જનને સવાર કે—શ્રી હરિ સુરજ ઉગીયારે. ૧ પામ્યા નાશ રે માયાના અંધકાર કે—શ્રી હરિ. હરખે ઉબ્રડાં રે હરિજનરૂપી કમલકે—શ્રી હરિ. સેન્ટ બિડાયાં રે કુમતિ કમૈદ નિખલકેશ્રી હરિ. અતિ છાયા રે ત્રીભાવનગૈ પ્રકાશકે—શ્રી હરિ. મતવાદિડ રે પામ્યા પળકે ત્રાસકે~શ્રી હરે. ૨ ૩