પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૦
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનદસ્વામિ. યદ્રશ્ય મુ. દુંદાલાને દુ:ખ ભજન નામ; શંભુ કુંવર સુખ ધામ રે—રૂડા ગણેશ દુંદાલા. ગાર વરણ ગજવદના અવિનાસી; સરવે સુખના રાસીરે-~~રૂડા ગણેશ દુંદાલે. એકદત ત્રીલેચન પ્યારે; મેદકના જમનારા રે—રૂડા ગણેશ દુંદાલે. સરવ આભુષણ શાભેરે અંગે; નારિ સિદ્ધિ બુદ્ધિસંગે રે~-રૂડા ગણેશ દુંદાલે. ગણુ નાયક વર ઊંદર ગરમી વિધન વિનાશન બહુનામી રે રૂડા ગણેશ દુંદાલા, વિદ્યાસાગર બુદ્ધિ વિશાલ; ય ૨ 3 ૪ સ્ વિરાજે ભાલ રે—રૂડે ગણેશ દુંદાલે. ચૈાદ વિદ્યા ગુણ જાણ સુજાણ; સુર મુનિ કરે વખાણ રે-~~રૂડા ગણેશ દુંદાલે. પ્રેમાનંદ કહે આન દકારી, પુને મણુપતિ ભયહારી રે—રૂડે। ગણેશ દુંદાલા. ૫૬ ૨૬ સુ-રાગ ધાળ. ' (ભમરા પેલે વધાવા મારે આવિયાએ ઢાલ.) સખિરે ગણપતિ પુજન કીધલાં, હવે માત્રીકા થાપન થાય રે; વધાઈ વાજે આજ તુળસીજીને માંડવે, સખીરે વેદ ધુનીરે વિપ્ર ઉચરે, હરખે માનની મંગલ ગાય રેન્ સખીરે પીળાં પિતાંબર ઉપરે, પધરાવ્યાં માત્રિકા લઈ નામરે-વજ સખીરે પદ્માગારીને સર્ચ સાવિત્રી, મેધા વિજયા જયા સુખધામરે-૧૦૨ રાખીરે દેવ સેનાને શ્રદ્ધા દેવિયા, સ્વાહામાતર લોકભાતર માતરે-૧૦ સખીરે ધ્રુતિ પુષ્ટી ને તુષ્ટી માનતી, ગાત્ર દેવયે સહુ સાક્ષાતરે સખીરે સાતવસુધારા ધૃતનિ સહિત, પુજ્યા દેવિયા કરી પ્રિતરે-૧ સખીરું નાંદી શ્રાદ્ધ સપુરણ કીધુ, વેદવિધિયે સહિતરેન્દ્ ૪ સખીરે ગાત્ર બિંને ગાત્રી સહુ મલી, આપે આશિર્વચન વારવાર?-૧૦ સખીરે પ્રેમાનંદ કહે રહેા અવિચલ,જોડી તુળસી ને કૃષ્ણુ કરતારર્ં-૧૫ ૩