પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. મહાસાગરને મળવા જેવી નદિ, પૂર્ણ વરાએ ચાલે; ઉડતા પવન વેગે હારે તેને, અબળા ગોપી શુ` ખાળે. અ પાછળ મૂકી જાણે અબળા, અક્રૂર હરિ પ્રતે ભાખે; અળા સખળા થવા ઇચ્છે, પણ તે બળ શુ' દાખે. અ હરિ કહે તમે રથ હાંકા, જુમ્મા ઇંડતી આવે; નારિયેાથી મૂકાવી લેઇ જા, તે સારથીપણું ભાવે. અ મહા વેગમાં રથ ચા જાએ, અક્રૂર મન જુલાએ; વીશ સખી દાર્ડને ભાખે, અલિ હરજી શું હુલાએ. અ જીવ જાય તે જાય ભલે પણ, જીવણ ન જાવા દયે; મુખ્ય સ્વામિની આગે દોડે, તેની વરાને શું કહીએ. અ દાડતાં રેતી જે ઉડતી તે, દાડયા આગળ પાછી પડતી; કાઠીની ઘેાડી જોડી કરૂં કેમ, વેગે તાજ કંઇ આથડતી. અવ પકડા પકડા કહેતાં પડયા, કાયે રાશ પરાણેાતે હાથ; તેય રથના વેગ ન ઢિયા,હિર કહે હાંકી યા એમને સાથ એવે રાધાને એક મત સૂઝી, તણાતાં ચક્રની ખીલી કાઢી; ચક્રપાયે રથ સારથી પડયેા,હરખી ખાલી વીશ જણી ત્રાડી. અ અરને મારા બધા પછાડા, એ વીરકુંજે લીજે; અબળાએ બળવતા પકડયા, નરસહીંયા ઘણું રીઝે. મ પ૬ ૨૫ સુરાગ નટીની દેશી, અ ક. ભારે ધા શબ્દ કરતી, પાંચ સાત ગોપી લાઇ; થની ઊંધે રાશે આંધ્યા, વસુદેવના જે ભાઇ, પછે મધપૂડાને મક્ષિ વીંટે, તેમજ અને વીંટયા; ભરૂ પણ જોવા ન દેઉં, ઊ ન દીઠા ફંદેના ધીયા. મારો. રથ દોડાવી જાવા ધાર્યું, પણ કેમ જાવા દી; મારીને જાવું હાય તાજાજો, પ્રાણ દાન તા હરજી લીજે, મારી કૃષ્ણ કહે તમે દુ:ખ ધા છે, પણ અમે કાલે આવું; હમાં નિશ્ચે જાવા દીજે, વાર થયે પિતાને ન ભાવું. મારા. મેપી કહે વ જાયે તો જાયે, પણ જાવા ન દેઉં; કુંવરજી કુંજમાં લેઇ જા,ર્ભત ચુંબન અધરામૃત લે ! મારા ૩૦