પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૬૧૩
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. મહરૂપી ફ્રિજવર આવિયારે, સપ્તક્ષી મુનિ વૃંદ ફ્~~સાહેલી. સુક નારદાદિક આવિયારે, સનકાદિક સુખ કદ સાહેલી. પ ધૃદ્રાણિ સહિત દેવાંગનારૈ, પારવતી આદિ અનૂપ રેસાડેલી. સપ્ત રૂષિની ત્રિયા આવિયાં?,અનસુયા આદિ સૂખ રૂપરેસાહેલી. ૬ પૃથ્વી પતિ બહુ આવિયારે, ગણુતાં ન આવે પર રૅ---સાહેલી, છપ્પન કુલ તે જાદવતારે, પાંડવ આદિ ઉદાર રૅ—સાહેલી. છ માંડવડે વસુદેવને રે, માંડવીયા ન સમાય રે—સાહેલી. વા વાજાં ગાયે માતની’, આનંદ ઉભરાણા જાય રે—સાહેલી. ૮ લાવ્યા ઘેરામણી ભુપતિરે, સુરપુર વાસિ અમર રૅ~~સાહેલી, પ્રેમાનંદ કહે મણિ ભુષણરે, રત્નના છત્ર ચમર ?——સાહેલી. હ પ૬ ૩ર મુ-રાગ ધાળ, ૧૩ (કુંવર પાગડૅ પગ દઈ ચડયારે.”—એ ઢાળ.) વધે।ડે ચડયા હરિ રાકે, જન જોઇ જોઈ રાજી થાયે; વર ધેડાની શોભા તે જોઇ, રહ્યા સુરનર મુનિવર માઈ. ૧ શણગાયા છે ધાડા ને હાથી, રૂડા શોભે છે હરિના સાથી. ચડયા જાદવરાય વર ઘેાડે, શાત્રે જાવ તાડે મકાર્ડ. ૨ દેવ હરખ ભર્યા સરવે આવ્યા, નિજ નારિયા સંગે લાવ્યા; વાજે દેવનાં વાજાં અપાર, શબ્દ છાહિ રહ્યા દિશિ ચાર. ૩ નાચે અપ્સરા ગાંધર્વે ગાય, ઉપર પુષ્પની ધૃષ્ટી થાય; હરિ મેર મુગટ શિર ધિરગે, કાટી મદનતા મદ્દ હરિ. ૪ કીધો શૃંગાર રસ અગિકાર, મોરછા પામ્યા દેવ નર નાર; હરિ વર હાથિયે એશી નીસરિયા, જોઇ મુનીવર લેાચન રિયા. પ હરિને ચમર છત્ર શિર છાજે, આગે અગણિત વાજાં વાજે; આગે ઉડે છે આતસબાજી, થાયે નર ત્રિયા જેઈને રાજી. ૬ આગે ભાલે બહુ ડીદાર, દેવ વરસે સુમન વારંવાર; અસવારી તે આગે ગણેશ, ઈંદ્ર બ્રહ્મા શિવજીને શૈધ. ૭ શાભા જોઇ દેવ થયા રાજી, દેખી દુરીજન બળિયા દાજી; જન જાવે પ્રભુજીને પ્રીતે, જાણે ચિત્ર આલેખ્યાં ભીતે. ૮ થયા પ્રફુલિત જોઈ મુનિ વૃંદ, બલીહારી જાયે પ્રેભાન;