પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૪
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાન'દસ્વામિ. ૫૬ ૩૩ સુરાગ થાળ (“કુકમણી લખી કાગલ મેૉક્લેરે, દ્વારકાનાથરેજાદવરાય; કુંદનપુરમાં પધારોર.”) જાન સજિને જદુપતિ, ઉધલીને ઉભલા બાર?-- ૧ કેશરીયે પરણુવા જાયે પ્રભુ તુળસીરે. જાનૈયા બહુ શાભતારે, ગજરથ અને અશવારરે.- કેશરીયે કસુમલ કેશરિયા ખણ્યારે, જાનૈયા રીંગ ચાળરે;-કેશરીયા” રતન મણિ મેાતીડે કરીરે, શોભે છે ઝાકમઝાળર.--કેશરીયા ૨ જાન બની જગદેશનીરે, સરવે છખીનું ધામરે, કેશરીયા રતિ વરવા જાણે ચાલીયેારે, જાન સછતે કામરે.-કેશરીયે ૩ પાલખીયે બહુ પોઠીયારે, મુનિવર નેફ્રીજરાયરે;-કેશરીયા અમર શેખે છે વૈમાનમાંરે,માનુની મંગળ ગાયરે.-કેશરીયા ૪ છત્ર ચભર શિર શાભનેરે,ઝલકે છે કનક નિસાનરે કેશરીયા છડીદાર એલે બહૂ આગલેરે,ચતુર ગણી ચાલી જાનરે.--કેશરીયા ૫ વાજાં વાજેબહુ ભાતનાર,ગેમુખ પણુક શરણાઈરે;-કેશરીયે ૦ દેવના દુદુબી ગડગડે, પ્રેમાનંદ કહે સુખદાઇરે.-કેશરીચા- ૬ ૫૪ ૩૪ સુ-રાગ વાળ ૧૪ (“શકન જોઈ સાંચરજોરે.’’ એ ઢાળ.) ૧ શકન થાય છે બહુ સારાં રે, અહૅનિશ આનંદનાં કરનારાં રે; સામી ફન્યા મળી છે કુંવારી ૐ, ભાથે કુંભ ભર્યા છે વારી રે. સામે મળિયે છે વનમાલી હૈ, આનંદ પામ્યા પ્રભુજીને ભાળી રે; કેટે આરાપ્યા લઇ હાર રે, ગજરા આંધ્યા તે કર પ્યાર રે. તારા ખાસ્યા છે પાધ માંય રે, જોઇ જોઈ જન તે રાજી થાય રે; શકને ળિ નાયકા સાભી , પ્રભુજીને જોઇને આનંદ પામી રે, કુભાત ખર એટલે વામ ભાગે રે, હરિજન હરખ્યા અનુરાગે રૈ; શકી બાલે તિતર મારી રે, તેલીયા પુખી ચાસા ચાર રે. સારાં શકન થાયે વારંવાર ૐ, પ્રભુજી ચાલ્યા ચાંપેથઇ તૈયાર રે; જદુપતિ જાન સર્જિને નિસરિયારે,પ્રેમાન' નિરખી લોચન ઝરિયાંરે, ગ્ . મ