પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૭
તુળસી વિવાહ.

તુળસી વિવાહ.

  1. te

જે જે જોચે તે અમને દાખરે, હિર જમતાં તે લાજ ન રાખારે; ઉભી થાળિ લઇને ખાલિ`, ચલુ કરાવે તમારી સાીરૅ. ૩ ખાસે તમારી પાગમાં કેવડારે, આ સાલા તમારા તમ જેવડોરે; એમ મેલે રિને નારીરે, જાયે પ્રેમાનંદ અલિહારીરે, ૪ ૫૬ ૩૯ સુ-રાગ ધેાળ (૯ વર તેા માલિનિ સેરીયે સાંયારે, વરને ગજરા વરાવતાં લાગી વારરે, નગારાં વાજેરે ધીમાં રે ધીમાં.”—એ ઢાળ.) હરિતે સુરનર મુનિચિત ચારવાર, શાહે અલખેલેૉજી શોભા ધામરે; કેશરીયા વર જોવા જેવારે. જોઇ લાગે કેાટી કામરે.--કેશ ૧ કુંડળ ભકરાકારરે;-કેશ શાલગરામ તે શ્રી કૃષ્ણે રૂપ થયા૨ે, ોાબા હરિયે મેર મુગઢ શિર ધારીયેારે, કામે કડાં વેઢ વિટિ ને આજુ ખેરખારે, શાભે રતન જડાઉ કોર્ટ હારરે.-કેશ૦ ગ્ હિરને રત્નજડિત કિગ્ન મેખલારે, ચરણે તેાડા તે રતન જડાવૐ;-કેશ હરિને રતન જડિતચરણે મેજડીરે, રૉબે સુંદર નટવર નાવરે.-કેશ૦ ૩ હિરેને કેશરીયા વાધા અંગેશોભતારે, પટકા કેશરિયા જોયા લાગ; કેશ હરિને કેશર તિલક કિધાંભાલમાંરે, ખા ચાડયા છે અણિઅનુરાગરે.—કેશ ૪ સરવે સુર નર મુનિ થયા ઘેલડારે, નિરખિ શાભા નીધિ સુખકંદરે;-કેશ- એવા સુંદરવર હરિ ઉપરે, જાયે બલિહારી પ્રેમાનંદર.-કેશ૦ ૫ ૫૬ ૪૦ મુ. ૧ વરધાડા વાલાજીના નિસા રે,શાભા મુખે કહી નવ જાયરે–ત્રાંબાલુ 2 ગડગડૅરે. શાભે સુંદરવર સુરજ સરખારે, ધાડલાંની ઘુમર માય;-ત્રાંબા શણગાયા હાથીને ઘેાડા પાલખી, રથ ભાા તે રતન જડાવરે; ત્રાંબા૦ શાભે જાનૈયા રૂડા જગદિશનારે, હિરા ભાણુક માતિરે ગરકાવરે.-ત્રાંબા૦ ૨ શાભે મુનિવર દિજ ખેઠા હાથિયેરે,યાં ગગને તે અમર વેમાન રે;–ત્રાંબા કરે કુસુમ વૃષ્ટી સરવે દેવતારે,નાચે અપ્સરા ગાંધર્વકરે ગાનરે. ત્રાંબા ઉર્દુ આતશબાજી બહુ આગલેરે, ખેલે જે જે બહુ ઇડિદારરે; ત્રાંબા છત્ર રતન જડિત શિર શોભતારે, ડાયમર ઢલે લખ ચારરે.ત્રાંબા વાજે વાજાં આગળ બહુ ભાતનાંરે,ગાયે માનિ ઓચ્છવ થાયરે; ત્રાંબા શાભા જોઇ સુંદર ઘનશ્યામનિરૈ, પ્રેમાનંદ બલહારી જાયરે,–ત્રાંબા પ ૪ 9. ૩