પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૯
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. ઉંડવાયરે--વિ કચરાયરૅવિ૨ રાયરે ભીમક તારા ગોટા બહુ સાંકડા,ચાટે આતસબાજી નવ રાયરે ભિભક તારી શેરી બહુ સાંકડી, મારા હરિવરના જાનૈયા રાય? ભીમક તારી મેડી બહુ સાંકડી, મેડિયે અમર વેમાન અટકાયરૅવિ રાયરે ભાભક તારાં બારણુાં બહુ સાંકડાં,ખારણે અસવારીઉભીઅકળાયરે-વિ૦ ૩ રાયરે ભીમકતારા આંગણીયે ઉભા રયા,ત્રિભોવન પતિપર બ્રહ્મરાયરે-વિ રાયરે નિરખીનેનેારે શીતલ થયાં, તન મન પ્રેમાનંદ વારી જાયફૅ.-વિ૦૪ ૫૬ ૪૪ સુ-રાગ વાળ. ૧૯ (હડાર્સલની નાર, કેશરયે વર ઉભેા ખાર.”-એ ઢાળ.) ઉઠારે ભીમકની નાર, તારણુ આવ્યા જગ આધાર; કારીના વર ઉભા ખાર, આવડલી સિ લાગી વાર. કયારેના શુ સો સણુગાર, પાંખવા સારૂ થાઓ ત્યાર; ઉભાં થઇ છે ઘડી બે ચાર, તમને તે નહિ લાજ લગાર. દારે ઉભા ખેાટી થાછૅ, જાનૈયા ઉભા અકળાયે; કયારની આવિ ઉભી જાન, આકાશે ઉભાં વેમાન. રાકયાં સરવે શેર્રિ ખાર, જાનૈયાને વારના પાર; આજ તમારાં ઉઘડયાં ભાગ,પ્રેમાનંદ કે વર પાંખવા લાગ. ૫૬ ૪૫ સુ-રાગ ધાળ, (સાસુ ધાંસ૩ં લઈ પાંખેરે.”-એ ઢાળ.) સાસુ આવ્યાં ઉઠી હુરખેરે, વરતે ઘુટડામાં નખેરે; સાસુ પાંખે લઈ સરૂરે, કેછે રાચિ ન્યારા ન કરૂ રે. ૧ સાસુ પાંખે મુસલ લઇ , વરને નિરખી રાજી થઇ ; સાસુ પાંખે લઇ રવાયારે, જેને વેદ પુરાણે ગાયે રે. ૨ સાસુ પાંખે સપઢ લઇસરીયેારે, હરિવર નિરખી અંતર પરિયા રે; સાસુ પાંખે છે લઇ ત્રાક રૈ, હરિવર હસિયા જોઇને જરાક રે. ૩ સાસુ ઠંડી પીંડી ઉતારૅરૅ, હરિવર નિરખીને ઉર ધારે રે; એમ વર કેશરીયે, પાંખાયૐ, પ્રેમાનદ નિરખિ રાજી થાય રે. ૪ ૧ ગ્ ૩