પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૧
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. કર૧ પત્નિ સહિત ભુપ ભિભક આવ્યા, કન્યાને લીધાં છે ખેળા,-હા માની. પુષ્પ વરસે દૈવ દુદી વાજે, જોવા મળ્યા છે જન ટાળે.--હા માનની, ૬ ધ્વ શ્રીક્લ દિધાં પતિ હાથે, ગ્રહસાંતિ વિઞ કરાવે;–હા માનની. વર કન્યાની જોડ અવિચળ રેવા, દેવને ચરણે લગાવે.ન્હા માનની. છ ભુપતિ આવ્યા સર્વ લાવ્યા પેરામણ, ભીમકરાયનાં સગાંવાલાં, હા માનની, પ્રેમાનંદ કહે પ્રેણા પાન સેનેરી, ઉત્તમ શાલ દુસાલા. હું ભાનની. ૮ ૫૬ ૪૯ સુરાગ ધાળ, (જીવનજીએ માકહ્યું કે માસાળું.”—એ ઢાળ.) તુળસીજીને આવિયાંરે મેાશાળાં, હીરા મેકતી રતન પરવાળાં;—તુળસી. ભાંત ભાંત રતન અપાર, લાવ્યા દેવ કરિ ખટ્ટુ પ્યાર.—તુળસી. ૧ લાવ્યા અમર ભુષણુ ભારી, અંગે પેરી આપ્યાં સકુભારી;—તુળસી. લાવ્યા દેશ દેશના ભૂપ, અખર ભ્રષણ અતિશે અનૂપ.—તુળસી. ૨ લાવ્યા સામેરી રૂપેરી થાન, નર નારી જો ગૂલતાન;~~તુળસી. મેાસાળું લાવ્યા સુર રાજ, અતિ હરખે તુલસીજીને કાજ.~~તુળસી. ૩ અંગે. અંગના અબર અલકાર, લાવ્યા સુરપતિ અતિ ઉદાર;-તુળસી. આવ્યા અમર ત્રીયા ખંડ ભાગ, લાવ્યા અંગે 'ગના સાદ્યાગ.—તુળસી. ૪ સજ્યા સરવે અંગે શણગાર, પ્રેમાનંદ જાયેં અલિહાર.—તુળસી. પદ ૫૦ મુ–ગ ધાળ (‘રગ ચાલે રંગ ચાલે માઇ ભરે મડ,ચણાઠીના ચાર મારે લાવન્તરે”-એ ઢાળ.) ઉર વાધ્યા ઉર વાધ્યા આનંદ અપાર, ત્રિભોવનવાસ નરનારનેરે; પુજા લાવ્યાં પુજા લાવ્યાં તુળસીજીને કાજ, સજવા તે સેલ શણગારનેરે. ૧ બહુ મુલાં બહુ મુલાં રતન જડાવ, આભૂષણ સાગર લાવિયારે; પધરાવ્યાં પધરાવ્યાં ઇંદ્ર આસનમાંય, વિશ્વકર્માંયે કાંકણુ પેરાવિયાંરે, ૨ ચૂંઢ વિ'ટી વેઢ વિંટી તે રતન જડાવ, આંગળિયે સુંદર શેશભતીરે; કુર પાંચી કર પાંચી સુડિયું જડાવી, શેાભે કરમાંહી મન લાભતીરે, ૩ નાકે વાળી નાકે વળી તે મેાતીડું જડાવ, આપી ચંદ્રમાંયે અતિ પ્રિતશું રે; રૂડાં માતી રૂડાં મેતીયે સમારી છે માંગ, ચ'દ્ર નારિ રહિણીયે રીતશું રે, ૪ અને આપ્યું અને આપ્યુ' કમલ કરમાય, સરસ્વતિયે મેાતિ દ્વારધારિયારે. શેષ લાવ્યા, રોષ લાગ્યા તે કુંડળ જડાઊં, પ્રેમાનંદ કેડ઼ે મૈરા કાજ સારિયારે; પ