પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૨
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનંદસ્વામિ. પદ્મ પદ્મ સુ પારવર્તિયે પારવતિયે આપ્યા સાહાગ, આંખે અજનક ભાલમાં; અતિ સારા અતિ સારો ચાંડલીયેા જડાવ, સાવિત્રીયે આપ્યા વ્હાલમાંરે, ૧ સચી લાવી સચી લાવી બડા ધનપાત્ર, વિકદાની તે રતન જડાવનીરે; વૈજયતિ વૈજયતિ માલા પચરગી, લાવ્યા વણ સસ મત ભાવનીરે, ર ફુલ હાર ફુલ હાર સુગ્ધી સાર, રિતુરાજ લાવ્યા રચના રચીરે; કંડ સુત્ર કે સુત્ર લાવ્યા શિવ, લાવ્યા કુખૈર દર્પણુ રતતે ખચીરે. ૩ અગ્નિ લાવ્યા અગ્નિ લાવ્યા ક'ચુકી બહુ મુલી, જમદેવ તે લાવ્યા વિજષ્ણેારે; સર્વે ભુષ સર્વે જીપ લાવ્યા તે અપાર, બહુ મુલાં અબર ભુષણ ધારે ૪ શણગાયાં શણુગાયાં લાલ બહુ ભાત, જોઇ માહે સુંદર વર શ્રી હરિરે; પ્રકાશું પ્રકાશું પ્યારીએ રૂપ, પ્રેમાનંદ કહે શાભે ધણી સુધરીરે, પ પદ પર સુ-રાગ ધા કર (“દ્વારકામે વાછતર પંચ શબ્દે વાતર વાળમાંરે, માનનીચે ગાય મંગળ ગીત; ત્રકમરાય પરણે તુળસી રે. સાયરે તે મેાહનવર પધારિયારે, કનકાસને પધરાવ્યા કરિ પ્રીત.-ત્રીકમ, ૧ વણુમાં વિપ્રને વરાવિયારે, તેડાવ્યા તે ભીમક પત્નિ સહીત; ત્રીકમ. રે ચેારી મધ્યે આવિએઠાં બેઊ જારે,બ્રહ્મા ભત્ર ભણે રૂડી રીત.—ત્રીકમ, ૨ ૐ ભીમકરાયે ગણેશપુજન કીધલાંરે,અધ્યાં બધન આપુ વરતેહાથ;–ત્રીકમ. રે અર્ધ આપી મધુપર્ક આવિયારે, ચરણ પખાલા નીરખી નાથ.--ત્રીકમ. ૩ રૈ ભીમકરાયે ધાયા પગ કન્યાતણાર, રત્ન જડિત આપ્યા અલકાર;–શ્રીકમ. ૐ પિતાંબરે અંતરપટ કિધલાં, વરકન્યા વચ્ચે અતિ સાર.-ત્રીકમ, ૪ રે કન્યાયે તે વરમાલા પ્રતસુર, નાખી હરિને કાઢે કરી પ્યાર;–ત્રીકમ, ૨ વરકન્યાના છેડાગાંઠે બાંધીયારે, કરાવ્યા છે ગાત્રના ઉચાર.--ત્રીકસ. ૧ ૨ વરકન્યાના હથેવાલ મેળવ્યેાર, ભીમક રાયે આપ્યાં કન્યાદાન; ત્રીકમ, ૨ લાખ ગાયું સાનું રત્ન ભુષણરે,આપ્યાં હરખે સહિત દષ્ટ ભાન.-ત્રીકમ. ૬ રે સ્વસ્તિવાચન મણિ હામ કીધલારે, ભગળ ફેરા કરે હરિરાય;–ત્રીકમ, રે મુર્તિમાન વેદ મંત્ર ઉંચરેરે, અપ્સરા નાચે ગર્વ ગાયત્રીકમ, ૭ વાળ્યાં, ગામતિમાં ગડગડીયાં નિસાન; જાદવરાય પરણે રૂકમણીરે.’-એ ઢાળ.)