પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૩
તુળસી વિવાહ.

તુળસી વિવાહ, રે દેવતાએ દુંદભી વજાડીયારે, રૂડે સ્વરે ગાય ત્રયા ત્રં;–ત્રીકમ. ફૈસૂરપતિ પુષ્પની પૃષ્ટી કરેરે, નિરખી બલિહારી ગૅમાન દ. ત્રીકમ, ૮ ૩ પદ્મ પણ સુરાગ થાળ, (પીઠી ચાળેા પીઠી ચોળે પિતરાણી.”-એ ઢાળ.) મ'ગલ ફેરા કરે ત્રીભાવનરાયરે, ત્યાં તે। આ મહાદાન દેવાયરે; હેલુ મંગલ માં વરકન્યા જોડ૨ે, ભીમકરાયે દીધી સેનામેાર ક્રેડરે.૧ ખીજી’ મગળ ખૈ. વર કન્યા જ્યારેરે, દીધા અશ્વ દશ સહસ્ત્ર તેારેર; ત્રિજી મ’ગલ કર્યા હરિ તુળસી દૈવીરે, દીધી ગાયુ દશલાખ જોયા જેવીરે, ૨ ચાથું ભ‘ગલ કાં તુળસી ભગવાનરૅ, દિધાં દશ સહસ્ર દ્વાથિ કેરાં દાનરે; ભીમકરાય હુ મનના ઉદારરે, દીધી દાસી સહસ્ત્ર સજી શણુગારરે. ૩ ભીમકરાયે લીધે લાખેણા લાવરે, દીધા રથ અમૃત રતને જડાવરે; ભીમકરાયે કીધા મનમેં વિચારરે, આવેશ અવસર નહિં આવે વારવારે, ૪ એમ જાણી આપિ ભાભિ કરિ પ્યારરે, સુધી સારિ સત જોજન વિસ્તારરે; ભીમકરાયે એમ કન્યાદાન દીધાંરે, પ્રેમાનંદ કહે જન્મ સુલ કર લીધાંરે. ૫ ૫૬ ૫૪ સુ-રાગ ધોળ (લાડે। લાડી જમેરે ફસાર.”—એ ઢાળ.) એમ વરત્યાં તે માંગા ચાર, હરિ પરણ્યા તુળસી કર પ્યાર: વર કન્યા જમે સાર, ધન્ય નિરખ્યા તેના અવતાર. કન્યા કાળિયે કરમાં લઈને, આપે હરિ મુખમાં ધિરિ રહિને; આપે કન્યાના મુખમાં હરિ, નિરખે સુરનર મુનિ તેણુાં ભરી. લાડડીયે તે કાતક કીધુ, હરિની હાંસી કરીને સુખ લીધું; વાળી કાળીયા મુખમાં દીધા, મુખમાં દેતાં પામ તાણી લીધા. જન હસ્યા તે હરિ શરમાણુ, ઊભા જોઇને તેણુાં લેાભાણાં; વળતી વાળ્યેા હરિયે દાવ, જોવા જનને ધણા ઉછાવ. કરમાં કાળિયેા લ હરિ રાઇ, મામાં દેતાં દીધે! આંખ માંઈ; હસ્યાં વર પક્ષનાં નર નારી, લજ્યા પામ્યાં ભીમક સકુમારી. સાસુ આવ્યાં ધવરાવાને ાય, ચલુ કરે ત્રીભોવન નાથ; સાસુ હાથ ધોવરાવીને ચાલ્યાં, હરિયે સિને ચીર તાણી ઝાલ્યાં. આપ્યા સાસુએ મેતીના હાર, જાયે પ્રેમાન’દ બલિહાર.