પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૪
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાન દ્વામિ. પદ ૫૫ સુરાગ મેળ ( દ્વારા ધી પી ધી પી બી પી રે તારે ઘેર નથી ધીની ચીપી રે.”-એ ઢાળ.) જમા જમા હર કસાર રે, લાજ રાખશેા મા લગાર રે; જમે! કંસાર જગદાધાર રે, અમે ગાયે ગુણુ કરી પ્યાર હૈ. અમને સાચુ' કેજો હરિ આપ ?, લોક કે છે તમારે એ આપ રે; તમારાં માબાપ રૂડાં રૂપાળાં રે, તમે તાવડી જેવા કેમ કાળા રે. સહુથી ઊંચું કુલ તમારૂં રે, તમેરીછઘેર પરણ્યા શા સારૂં રે; તમે જાદવ કુળના ભૂપ , શુ મેળાં રીડીને રૂ૫ રે. તમને પાંખ્યા હરો કેમ કરી ૐ, કરડયા હશે રીછડીયે હરી રે; તમને કન્યા કુણે નવ દીધી રે, કુબજા પટરાણી સીધી રે. તમને લાજ તા ન મલેશ્યામ રે, પરણ્યા ગેત્રમાંઇ સત્યભામ રે; તમારા ગુણના ન પામીયે પાર રે, પ્રેમાનદાયે બલિહાર રે. પદ્મ ૫૬ સુ-રાગ ધાળ, ૫ કઠ ર 3 ૫ ૧ ૧ (ક્રાને ફેટા કાચના આલે નારગ, હા આઈ સારંગ) એ ઢાળ, આજાદવ કુળના અધિપતિ—માલે માધવ હા ભાઇ જાદવ. એને સેવે મેઢા મુનિ મહામતિ..—ખલે, એમાં અકલ તે કાંઈ ઝાઝી નથી,—માલે. શુ' સમઝી વિરે કમલા સતિ..લે. આ જગમાં એવું કાઈ ના કરે;—ખલે, આવુ ન દેત દેહ તે ના ધરે..લે. આ તે માછલા કામા થઇ રમ્યા;—માલે. આ તે! ભુંડ તનુ ધરિ વન ભમ્યા.—માલે. એણે સાવજના દેહ ધારીયા; ખેલે. એણે હરણાં ક‘સને મારીયા,—એલે. એ તે કપટ રૂપ ધરિ વામન;—મેલે; કીધું ખલી રાજાનું પાત્રન.-આલે. એણે ફરસી લઇ પ્રથવી ફ્રી;ાલે. ફીથી એકવીશવાર નક્ષત્રી.આલે. ' ૧ 3