પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૫
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. થઇ રામ જગત જસ થાપિયા; મેલે. સુર્પનખાના નાક કાન કાપિયા.—માલે. જા કુલે જનમિયા મલે. મેલી મા ખાપને ગૅકુલ ગીઆ.—ખેલે. અંતે ત્યાં જઇને અઢલક ઢલ્યા;—મેલે. હેલા માસિ પુતનાને મલ્યા.-~~-મલે. વળતી કેતાં થાકાં મન વાણી;માલે. એમની કીર્તિ માસે વખાણી,—માલે. એ તેા સર્વે ગુણુના ભરિયા;—માલે. પ્રેમાનદે અંતરમાં ધરિયા, મેલે. ૧ ‘ ટ ર ૫૬ ૫૭ મુરાગ ધેાળ, (“તુ તે। એટલરે મારિ અતરસકાયલ, તારા તે શબ્દ રોહામણું,”એ ઢાળ.) પરણી ભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શાભતા; સર્વે પારે ભૂપ ભીમકના કેડ, સુરનર મુની મત લેભતા. ઉલધ્યારે પ્રભુ પરવત સાત, વેદ વિધિયે કરી પ્રીતશું; વંદન કીધારે સૂરજ સાક્ષાત, વર કન્યાયે રસ રીતશું, કરાવ્યાંરે તણાં દરશન, અવિચલ રહેવા જોડિ શામની; આપે વિરે રૂડાં આશિરવચન, વધાવે અક્ષત લઇ ભામની, 3 આવ્યા સવેરેવરના સંબંધી, ચાંદો કરવાને કારણે; આપ્યાં અબરે રત્ન ભુષણ વદી, જાય વાલાજીને વારણે. હરિયે દીધાંરે જિવરને દાન, કંચનમણિ રતન પિયાં; પ્રેમાનંદ કહેરે કીધાં બહુ સનમાન, વાંછિત આપી દુઃખ કાપીયાં. ૫૬ ૫૮ સુ-રાગ ધાળ ૧ ર પ (વૈવાઈ વાના મેલાવ, વાના નવ ચારે.”—એ ઢાળ.) ભૂપ ભિમકરે ઉદાર લાવ્યા પેરામણીરે; વરને રતન જડાઊ હાર,લાવ્યા. ૧ મકરાકાર;લાવ્યા કડાં વેઢ લીંડી અતિ સાર.લાવ્યા. ૨ જામા જરકસિયા કરી પ્યાર;લાવ્યા. સેલાં સરસ સોનેરી તાર.-લાવ્યા. ૩ GL