પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૭
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. આપી, જોકે તેવાં હરિ વરને માથે મેલ્યે, માતીડાને ભીમક રાયે આજ્ઞા પેશ રે; મેરા રે. અખર અમેલિક ભુષણ ભાઇ, જાનૈયા ગરકાવરે; પ્રેમાનંદ કહે શાને જાણે, રાજાના ઉમરાવરે, પી સુ ક૭ 19 ' દૈવ મુનિને પેરામણી, કરે ભીમક ભૂપરે; જોયે તેવાં વસ્ત્રાભુષણુ, આપ્યાં તે અનૂપરે. દિવ્ય વસ્ત્ર ભુષણુ ગધ, અપ્સરાને આપ્યાં; સિદ્ધ ચારણુ તે કિન્નર કેરાં, દાલીદર કાપ્યાંરે. દૈવ ત્રિયા મૈં રૂષિ પત્નિને, વસ્ત્રાભુષણ ભારી; અંગ અંગ સાહે તેવાં આપે, ભીભકતણી નારીરે. રિદ્ધિ સિદ્ધિ કરોડીને, આગે ઉભી ત્યારરે; જે જોયે તે તરત આપે, વસ્ત્ર અલ કારરે. લેતાં લેતાં થાકી રહ્યાં, સુરનર રૂષી રાયરે; ત્રીભાવનલિસ નર નારીને, અતિ અચરજ થાયરે, જે જે આત્મા જાચક લાક, ત્રીભાવન વાસીરે; જે જે માંગ્યાં તે તે આપ્યાં, ભીમદે તપાસીરે સેનાં રૂપાં માતી ભાણુક, વચ્ચે અલકારરે; હાથી ધેડા ભીમક ઘેર, થઈ રહી લીલા લેરરે. પદ ૬૨ સુ-રાગ ધેાળ, (‘‘જદુપતિ પરણ્યારે રૂકમણી.’-એ ઢાળ.) પ્રભુજી પરણ્યારે તુળસિ, જનને હરખ અપાર;—પ્રભુજી. જદુપતિ સજીરે જાનને, ચાલવા થયા તૈયાર.—પ્રભુ. ૧ ગગને કુદતી ગડગડે, વરસે સુમન વરસાત;—પ્રભુ. વિવા જોખને જદુરાયના, અમર્ થયા રળિયાત.—પ્ર. ૧ શીવ બ્રહ્મા મૈં સુરપતિ, આવ્યા શ્રી હરિ પાસ; પ્રેજી, આજ્ઞા માગી મારાજની, વેમાન ઉડયાં આકાશ.—પ્રભુ, ૩ ૫ 19