પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હત કાવ્યોહન. ગ્રંથ ત્રીજો. [વિભાગ બી જો.] ભા લ ણ . એના રપેલા ગ્રંથાઃ-દમસ્કંધ, નળાખ્યાન, સપ્તસતિ, રામાયણુ, શિવ ભીલડી સવાદ, કાદમ્બરી, ધ્રુવાખ્યાન, અને પુષ્કળ પ કૃષ્ણલીલા. = પદ્મ ૧ લુ રાગ પરિજયા. સજની ત્યાંડાં મુને લઈ ચાલ, જ્યાં જગજીવન નદજીના લાલ; વહાલે વેણુ વાય રસાળ, ત્યાં હું જઈ રહ્યું રે. હેરી વિષ્ણુ આતૂર ભા' અંગ, કહીએ દેખાંશ રૂપ ત્રિભંગ; સૂતે સામળીઆ સંગ, રહી શકે નહિરે.