પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
ગોવિંદ ગમન.

ગાવિંદ ગમન. પદ્મ ૨૭ સુ-રાગ મેઘ મલાર હરિ જે હસ્તી પર બેઠા, તેની શાભા શી કહિયે; પુખી પેરે સાગરમાંથી, જળ વાદળી નય તમામ હરિ, મેઘશ્યામ વત ધનશ્યામ; ઉતાવળી વાદળી ટામ, હરિ. લઇ સુખી થયે. ટેક. ઉજવળ ઐરાવત પર શોભે, સુંદર મેધ શ્યામ; ચપળા રંગ એર’ગી ચમકે, વેઢેલી તેમ ગાર નારી કુંજપર શાભે, ભાષા વાળી વિજળિયા જાવા, મનુષ્ય રૂપ માપતિ કે, માટે છંદ્રપમા રે અપાય; નહિ તા બ્રહ્મા શિવ કિ’કર જેના, પછે ખીન્ન કુણુ કહેવાય. હરિ. વાયુ વત તે હસ્તી ચાલ્યેા, ઉભા કુંજની માંય; હરિ ઉતારી અંકે લીધા, ચેન્ન થૈઇ મચિ રહિ ત્યાંય. હરિ. કમળા સુખ આપે કમળાવર, મધુપુરની મેલે આશ; એવા રમા હરિ અમ સાથે,જે ગુણ ગાય નરસપ્રયાદાસ. હરિ. પદ્મ ૨૮ સુ-રાગ મેવાડેા હરિ કહે સુણિયેરે, મારી વિનંતિરે, તમને નમી નમી કહું એક વાત; મુને જોવા દીજેરે, સર્વે સુંદરીરે, માત્ર આજની એકજ રાત ટેક ગોપી કહે ન મૂકું ?, મારા ક'થજી રે, બરડ્યુ' બધું અવરથા જાય; હરિ કેડે વેહેલા આવુંરે,સત્ય કહુ’ સદરીરે,હવે રસ્તા કાઢીને રાધાય. હર રાધા મેલ્યાં રે, સુણિયે નાથજી રે, રમા રાસને વળતી જાવ; ખાપના સમ ખારે,કે કાલે આવશુ'રે,વળી તહીં નહીં કરિયે કુભાવ મારગ નવ લડ્યા હૈ, ત્યારે હા કહી હૈ, પછી આરત્યે ત્યાં રાસ; જળ થળ લીલારે, તે હરિયે કરી રે, કાઢયા હૃદયથી કામના યાસ. રિ. તેનરસંઈયે ગાઈ,વિવિધ વિલાસમાંરે,નામ તેનું સહસ્રષદના રાસ; તે અહીં વાંચ્યારે,જેને ઇચ્છા વસેરે, પુનિપુનિ કહે નરસદાસ. હરિ. પદ્મ ૨૯ સુ–ગ વેરાડી. હર. રસ અપરમિત રાસને જામ્યા, કામ તપ ત્રિયા વામ્યા; ગેપી શિથિલ થઇ તુ જ્યારે, ભરયા હરિ મુખે ત્યાં ત્યારે. નારી મુજને જાવા દીજે, વધુ વાર થિયે નદ ખીજે; અમે કાલ નિશ્ચે આવુ, રિ કા હવે નવ જાઉં, ૩૮