પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૩
કૃષ્ણલીલા.

તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.
ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી.


ક્રુષ્ણલીલા. તેણે કરી હું ધણું વિગુતી, એ કાદિન સુખે નવ સુતી. એ વિરહું ભરવુ તેવા, આશા જીઠી આવ્યા સાર્; ત્યાં તે ચાલી નવ જવાયે, એવાં નિર્લજ કયેસ થવાયે. ભાલણ પ્રભુ રાખે કે ન રાખે, જેને ચાલતુ' સર્વે પાખે; તેને ત્યાં તે બીજી નહાતી, તેને છે ઘણી નાર પનાતી, ગોપીકા પ્રેમવર્ણન. ૫૬ ૩જી-રાગ ધન્યાશ્રી, ગાપી વચન: વાંસલડી વાઇને એણે ભેળવ્યાંરે, તેડી મુને વદ્રાવન માઝાર હા; નયનના ચાળા કીધા મુને અતિ ધારૈ,મનડું મારૂ’ ન રહ્યું તેણે ઠાર હા. વાંસ વાંસલડી ચતુરાઇ દેખીને ડુતે ઘેલી થઇ રૈ,વશ થતાં ક્ષણ ન લાગીવારહા; તન મન સજની એને સાંપિયુ' રે, પટતા કાંઇ રહ્યા નહિ લગાર હા. વાંસ સતીપણું રહે જાણુ’ એના રૂપમાંરે, ન જાણીયે તે કાંઇ થયા વિકાર હા; લા તે કુલતણી કહીં ગઇરે, પાપ પૂન્યના વિસારા વિચાર હા, વાંસ જાણું જે મે આજ યુગ છતીપુરે, માત્ર થયે ભારે નોઁકુમાર હે; એવારે બીજા કોએ હિરે, ન જાણીએ કે મનમથના અવતાર હે. વાંસ હરખ હા હૈડામાંહુ માતા નથીરે, ઉલટીને કાંઇ આવે છે અહાર હા; છાંની તે વાત ત્યાં મનતીરે, તે તું આગળ કહી મે' વિસ્તાર હા. વાંસ હરજી મારે વશ હશે સર્વદારે, માનુષ દેહનું ફળ પામી સસાર છે; મનના વહાલે એ મળ્યે છે?, ભાલણુ પ્રભુ જે વૈદેહી ભરથાર હા. વાંસ ૫૬ ૪ થુ-રાગ ગાડી, સખી વચન: ઘેલી થઇ તું કામિની, તું શા માટે રીસાવી છ; ધર સજ્જનની લજ્જા લાપી,જેને કાજે આવી−gઠ નવ કીજેજી. ટેક. ચતુરપણું ભલું તાહાર જેણે નદકુવર વશ કીધેજી; લહાવા મનુષ્યા દેહતણા, તે સધળે તે લીધે. ૠણી વશ છે સ્મેહને, પણ એને વશ નહિ કાયજી; તે તારે ચરણે લાગે છે, અ'તર આણી તેહ. !• GS.