પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૬
ભાલણ.

ભાલણ. આજ કહું છું તુજને, હું પણ પહેલી થઈ ભાળીરે; મેં જાણ્યું જે હું એકલી, પશુ એહુને અંગે ટાળીરે દોષ કહેાને દીજીએ, જો ચતુર થકી થઈ કાચીરે; એવા લપટ જાણ્યો નહિ, મે’ પ્રીત કરી ત્યાં સાચીરે. ગુણ અવગુણુ જાણે નહિ, નવલા દેખી રાગેરે; રાસ ભડળ માંહે મેં દીઠું બહુનારી સગે નાગેરે. વાંક નહિ કાંઈ અમાર, હું વાંસલડીએ વાહી; વશ થાતાં કાંઇ વાર ન લાગી, ધણુ એ હુતી ડાહી રે. શરૂ નાયક શું પ્રીત શી, શીખામણુ એ લાગી રે; પહેલે તૃષ્ણા હતી મુહને, તે ખલ ચિંતા ભાગીરે. તે ચતુરને શુ કીજીએ, ક્ષણુ ક્ષણુ જુએ રંગીરે; જેવે તેત્રેા તે ભલે જે, સામે કુરંગીરે હું જાણું છું બાઇ હવે, જેણે માયા રાવણ રાણેરે; મનડુ' મારૂ' જાણે છે જે, ભાલણુ પ્રભુ પલટાણા રે. ૧૬ ૮ સુ-રાગ કલ્યાણ, રાધાપ્રત્યે સખી વચન: કૃષ્ણપ્રત્યે ઠંડીલી, હઠ ના કીજે, તુએ ચતુર છે નારી; તારે વિરહૈ દુઃખ પામે છે, નદકુંવર ભારી. સુદીર વર્ તારી વાટ જુવેછે,ફુલની સેજસભારી; ત્યાં આવે સગે સુખ પામેા,ભનyજી વિચારી. એને પહેલુ’ તનમન સાંપ્યુ ,દેખ કુંજ ખીહારી; તા પ્રીત રાખીએ રાધે, એશુ પહેલુ હારી. તૂ વિના તે ટળવળે છે, વનમાં દેવ મેરારી; તું જો રીસાવી એઠીછાં,કાણુ પ્રકૃતિ એ તારી. આજ આવા પ્રભુને પાસે, વાચા માના મારી; ભાલણુ પ્રભુ રધુનાથ વશ કીધા,આદિ પુરૂષ અવતારી. ૫૬ ૯ સુ-રામ કલ્યાણ સખી વચન: હા વહાલા હું ક્યમ ક′રે, એ વહાલી વશ નવ થાય; પતે આવીને જો મનાવા તા, ભાનની મન મનાય. ના. ના ના. ના ની ના ના. ડીલી. હઠીલી. વડીલી. હઠીલી. હુડીલી,