પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૯
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. કાંઇ વાંક અમાશ છે નહિ, માલ અમારા દાખારે; હું માગું છું… મુજ સાથે, મીટ સમાઈ રાખા અનુકુલ હતા તે શઠ થયા,મેં વાત તમારી જાણીરે; ભાલણુ પ્રભુ રઘુનાથજી, એશ’ દેહડી પલટાણીરે. પદ્મ ૧૩ સુ-રાગ કાફી. વહાલા ગાપીકાનાં કૃષ્ણપ્રત્યે વચન: વહાલા સખી સખીપ્રત્યે વયન: સુંદરીને લુગુ ઉતારારે સજની, પીયુ સાથે રંગ રમી આવીરે સજની; સુ મુખ પરસ્વેદ શાહે કહ્યુ હુકતા, જાણે શશી ઉપર ઠરીય મુકતા; સુ નાસા વેસર આભુષણ અવળાં, સાવધાન શાળિયાર્ડ્સ" રછે સધળાં; સુ મુગ્ધા માનની ભાન છેડાવી, સકલ સહીયર માંડુ ધણુંરે લાવી; સુ. રતી સૉંગ્રામે પીયુડા ગયા વધી, કાક ફળા સખી શે નવ સાધી; સુ વિદ્યા પાસે તુહને ભણાવું, છત્યા જગદીશ્વરે મોતીડે વધાવું; સુ ચાંમ સુદીર તારે વશ થાશે, ભાલણ ગુણુભવ ભવ ગાશે; સુ ૫૬ ૧૪ સુ-રાગ ધન્યાશ્રી, જશોદાના જીવન મારે ઘેર આવો, જેમાગે તે આપું; Ùા જે જે હાથે તમને, હરી આગળ થાપુ. જશોદા, જે દીઠે મેહ વળુસાડૅ, તેહેને ઘેર ન જયે; લાક દેખતાં રાવ કરે, તેણી વાતે હળવાં થયે. રોાદા પ્રોતતણું પાણીએ મીઠું, સ્નેહ વિના ના માંહી તેહુ જાવે, વયન કહું શુદ્ધ. જશે દા. મન ઓળખે નિહ જે મુરખ, માત વિના શું મળવું; માંડુ મીઠુ તે મનમાં મેલા, તેથી અળગાં ટળવું, જશેષા. મે તા તમને સર્વે સોંપ્યું, તજી લેકની લાજ; ભાલણ પ્રભુ રઘુનાથ કહું, સત્યારથ જે આજ, જશેાદા. રાધાવિલાસ. ૫૪ ૧૫ સુ-રાગ ગાડી. હેરૂ મૂને કામિની, તું કાંડાં સાસ ભરાણીજી; પરશેવા એમ કયાંહ વળ્યા, તારી ભભર એન્ડ્રુ ભીંજાણી, સાચુ ખેલા