પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૬
ભાલણ.

ભાલણ. મારા અંગ વિષે એ આંગુળીરે, કીમ અડાડે કાયરે; જેને લાજ પેાતાની રાખવીરૅ, નાલિશ્કેલ છમ તારૈ, એમ સાન કરી સામું જોઇએરે, તે જાણુ તતકાળરે; તારી આવે ત્રીકમારે, હું ભાડૂતી કહુ ખાલરે. તારાથી મને સા ગણીરે, હા હુઇમમાં પાશી પંચનીરે, ભુ’ડા પીડરે; તે લહે ભીડ. જેતે ધર હાય અળખામણું રે, તે મારે હૈડે સાલે હામરે; બાપજીના સમ ચામળરે, તારી ધણી રાખું છું. મામરે. હું પેાતાની છાયા થકીરે, ખીતી રહું નીશદિન; નીલજ વેડે ન આવડારે, જદા પાકુડી ધ્રુ મનરે, મુને એમ હસુ આવે નહિરૂ, ફાફટ વેડે ફાકરે; મુને માહીતીએણે કરીરે, તે લક્ષણુ ઉલખે લકરે. ભા મારા માટે ચિત્ત રાખવુરે, સમાઉલખે શ્યામરે; કહ્યા વિના રખે કરે, ભાલણું પ્રભુનું કામરે. ભારૂ ૧૯મુ-રાગ રામગ્રી, પદ્મ નદના સમછે સુંદરીરે, જો હું બેલુ વચનરે; વામા જે વાંકુ કહારે, તે સમુ માને મુઝ મનરેનજી. એક નિમેષ અળગા નથીકે, તમથી મહારા પ્રાણરે; તારા તારા. તારા. તારા. તારા. કહેતાં દીસે કારમુરે, આચરણ કમળની આણુરેનજી. ટુંકારા તરૂણીતશેારે, મારા ચિત્તને કરેછે પ્રસનરે; જે તમેા કહા માનું ભલું રે, તે એવિધી માંહે અસ’નરેનજી. એક દિન આટલા એ વળ્યા રે, કીધી રકત નેત્ર શું રીસરે; પછે હસ્યાં કેમ સુંદરીરે, સાડીએ ઢાંકી શીશરે નજી. તીક્ષણ નેત્રના તાજારે, લાગે હૃદયા સુઝારરે; મન જોડે મર્યાદા મશેરે, કેમ થાભે સસારરે, નજી, મુખ જોયે સુખ ઉપજેરે, વસે હૃદમાં રંગરે; વેરી વરજે નહિરે, રસિયાને વસે રંગરે. નજી. મૈત્રતા રસ સુધરી, ઉદધીથી છે અગાધરે; તા થશે માદારે, તે કાહાને નહિ સાથરે નજી,