પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૭
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. નદજી. પૂરણુ પ્રેમે મનમાં વસેરે, નાચે એનાં નયનરે; કામી કા માટે નહિરે, વા ગાતાના વાણુરે આળ કરૂ અમે સાંભળીરે, જાતાં હતાં વારે;. નાના કહે મુખ માનશુ ?, ઘર જાતાં ડિ રાતરે. નજી. સાદ કરી સામું જુએરે, આરે નીરખે ગેરી ગાયરે; મીટ માંહેથી મહાદેવજીરે, રખે અધક્ષણ અળગી થાયરે હું.સાદ કરૂ' સુરભી મીશેરે,તમા ખાંખારા દેજો કહાંનરે; કારજ મેલીને કહાંનજીરે, તમે આવે તેણે સ્થાનરેનજી. અરધાને આપ્યાં સ્વ:ભણીરે, પ્રેમ વરીને પાનરે; સમ દઇ ગાઢ સુણેરે, તે કયા દિવસનું કામનરેં મારલી તે મારે હાયથી?, ઝુંટી લીધી લક્ષવાર; કાંને કહેશે। શ્યામજીરે, મારાપ્રાણ તણે આધાર ન છ ન છ નં. પીતામ્બર પલવટ થકીરે, છોડી નાંખા ધણ્યરે; હવે શું આ શાસ્થામજીરે, એમ કહી ચાંપ્યા યહું, ન પખેડાવીને પ્રેમશુ , વીડિ મારે શિશરે; ૧૪૭ નજી. એક મુહૂર્ત માનુનીરે, એહલી આળ કરેચ દશ વીસરે ન જી. હું જનુનીને હાથે જમ્યા, મુખ માંહે મુખવાસરે; મન રાખવા માનુનીરે, મને ગુળી ભરાવે ગ્રાસરે ન જી. કહાજી એકલડા શુ આવવુ' રે, સારીને શૃંગારરે; કહાનજી કંઇ નથી દીસતારે, ભારા હૈડા કેશ હારરે. આજ અન્ન ભાવે નહિરે, ચિ'તાતુર છે મનરે; વિષ્ણુ સુખડી એ શ્યામજીરે, ભૂખ્યા થયા છું વનરે. નજી. કહેાચ્છ ચામા ચાલી તમે સેહેજમાંરે, બુઢ ખાંધ્યા છોડીરે; મુખ દેખીતે માનુનીરે, હીંડા મેડા મેડીરે. નજી, તમેા વિકળ મન વેગે કરારે, ત્યારે કાીના શો વાંકરે; મેાહ્યા મેટા મુનીજનરે, ત્યાંહાં તમ સરખાં રાંકરે. નજી ટાલા ચુકવવા તારે, અંગ આદર અનેકરે; મુખ પ્રતે કહેા માતુનીરે, જેમાં રાખ્યા રહે વિવેકરે. નદજી. તમને નિરખિયે રાતડીરે, વર્ણન વદને ન માયરે; કહ્યું કેશ ખન્નુમલતાંરે, કહેા કાભીએ કેમ ખમાયરે નજી.