પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૯
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. આલિંગન દે છે શામજીરે, સુખી કરી કરી રગ; કઢે વળગે છે ગાવાલણીરે, વાક્યે અંગ અનગ વાજે નેપૂર લકીકણીરે, કેરા નાદ; મધુરે સ્વરે ગાય માનુનીરે, કાયલ સરખા સાદ હરજી વનડે છે વાંસળીરે, નારી નાચે ગાય; પ્રેમ તે વાધ્યા અતિ ધારે, આન અગન માય. પૂરણુ ચદ્ર સ્થૂબી રહ્યારે, આવ્યા અમર વૈમાન; વિષે પામી સુર ત્યારે, સાંભળવા શુભ ગાન. પુષ્પની વૃષ્ટિ દેવે કરીઅે, વાય તાલ મૃદંગ, નૃત્ય કરે હુ તાનસુરૈ, ઉષભા અમૃત સુગંધ જે રસ રાસમાં ઉપન્યારે, વૃજ વનિતા ગોપાલ; તે રસદેવ સ્વપને નહિરે, પૃથ્વી તે પાતાલ. અબળા આનંદ અતિ ઘરે, રંગ રમતાં રાસ; ભાલણ પ્રભુ રઘુનાથજીરે, પુરી મનની આશ, દેવકી ગાવાળણી સવાદ પદ ૨૧ સુ-રાગ ગાડી. મથુરામાં એક આહીરડી, મહી વેચવા આવીજી, દેવકીએ તે નયણે દીઠી, પ્રેમ કરી ખેલાવા. આવે ગોવાળણી, દુધ દહી આજ આલા ગાવાલણી. મટકી ઉતારી માથથી, આપ્યું ત્યાં આસન; કુશળ પુઠવા કુંવરનું, તેમને કહું વચન આવે. નદરાયજી શું કરે છે, તેને શુ સતાનજી; કઠુવાં છે તેનાં કામિની, સુખતણુ' નીધાન. આવા. સંતતિ વિષ્ણુ જીવવું કશુ, મનુષ્ય અવતારજી; અમ સરખું કાને ન હશે, વેરીડાને સસાર. આવા, તૃજમાં રીદ્ધિ કેવી છે, કવા સુખી લોકજી; જણે તે જીવે નહિ તેના, લઘુ ક્ષણુ રાશે, આવા શરદ. સરદ. શરદ. શરદ. શરદ શરદ, શરદ