પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૦
ભાલણ.

ભાલણ. વલતી સનમુખથઇને શ્યામા,અમૃત વાણી એલીજી; તદજીને એક કુવરછે, એના ચાદભુવન નહિ તાલી. સાંભળેા માતા દેવકી, ગેારાને શુ કીજીએ, વર એ છે શામળીછ, બ્રહ્મા હર ઈંદ્રાદિક આવે, તેયે ન જાએ કળી. સાંભ બહુ સહે અમૃત ભરી આંખડલી અણીઆળીજી, કીકી અતિ શ્વેતાં હસે અધરજશ પરવારી. સાંભ. નહાતા પણ પ્રાક્રમે મેટા, જેણે દમી કાલીજી; સાંભ. સાંભ. ગાવરધન ગિરી અંગુલિ ધરે, દ્રતા ભય ટાલી, સાંભ જશાદાજી હુલામણું, તેનું નામ કહે છે કહાનજી; કૃષ્ણ દામોદર કા કહે કેશવ ગિરધર કા ભગવાન. રૃદ્રાવન માંહે રહે તે, લે છે મહીનુ દાણુછ; હા ના તેને કાણુ કહેજે, સાંપ્યા તન મન પ્રાણુ, કસ ભેએ બીડું નહિ, જદપી છે તે બાળ”; મેટમ ખેતાં મનતણી, જાણીએ કાળને કાળ વનમાંહે વાંસલડી વાએ, અમૃતપે અતિ મીઠીજી; એહુને વશ આવે નહિ તેવી સતીકા ન દીઠી નર એવા કા હવા નથી, નથી ત્રીલેાકની માયેજી; જેણે એને દીઠે નહિ, તેનાં નયણાં મેળે જાયે. સાંભ. ધીક એ બધુપુરના વાસી, જેનુ મુખ નવ નિહાળેજી; કરૂણુાનિષ ફટાક્ષ કરીને, ભવનાં પાતિક ટાળે, સાંભ. ગુણના પાર આવે નહિતા, કેટલું એક વખાણુજી; ક્ષણુ’ એક અળગાં થઇચ્યું નહિ,હું એવું મનમાં જાણ્યું. વાત સાંભળી સુતતણી, નયણે તે ચામાં નીરજી; આહીરડીતે એમ કહી, થઇ રામાંચીત શરીર. આવા ગાવાળણી, સાંભ. સાંભ આવા. ધન તે માત જશામતી, જેણીએ ધવરાવ્યા”; શૂન્ય પેાતે વૃજ વાસીનું, જ્યાંહાંએ રમવા આબ્યા. વાત રહેવા દે એ તણી, કસરાય સાંભળરોજી; વેર એ શુ આણે છે, તે પૈડાં માંહે ખળશે. આવે, શું આપુ ખાઇ તુને, કહી મનેાર વાતજી; જેને એવા દીકરા, તે ધન માત ને તાત આવે. સાંભ.