પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૧
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. આવે. આવે. જા ખાઈતુ મંદીર તારે, ધન્ય જીજ્યું જે જેશાજી, કોટી જન્મનાં કીધાં કમષ, દરશન કરતાં શેા. મારે એવું પુન્ય કહાંથી, જે હું તેને દેખુ જી; મન મનોરથ અતિ ઘણાં, કરતાં નાવે લેખુ સતેષી શ્યામા વળી, ચાલી નીજ વ્યાપારજી; જાતાં વળતાં આવજો, પુનરપી આણે ઠાર. માતા આનંદ પામી, સાંભળતાં ગુણુગાનજી; ભાલણ જન મેં જાનકીને, કથા કહી હનુમાન. આ મથુરાની સ્ત્રીની શ્રી કૃષ્ણપ્રત્યે પ્રીતિ. આવા. પદ ૨૨ સુ-રાગ ગાડી, આવરે આવ સખી ઉતાવળી, જોવા નંદકુમાર; અક્રુરતે તેડી આવીઆરે, સખી અદ્ભુત રૂપ અપાર. એક ગાય એક શામળારે, સખી નીલ તે પીત કુકૂલ; ગોકુલ વેણુ વાડારે, સખી લેતા તરૂણીયું ત્યાં ફૂલ, ધન તે માત જસામતીરે, સખી જેણીએ લીધે ઉચ્છંગ; સાથે ચુંબન કરી ધવરાવતીરે, સખી માધવ મેહન અગ માતાને દેખાડિયુ રે, સખી મુખમાંહે બ્રહ્માંડ; એવા ખીજે કે નથી, જો શોષીએ નવ ખંડ. કહે છે જે જનુનીએ બાંધીરે, સખી ઉખલ શુ આરે; વૃક્ષ બે મેાડી નાખીઆરે, જમલા અરજીનના અતિ માટ એણે તે શેષીપુતનારે, સખી સની મેાકલી નાર; તરાવત બક ભારીએરે, સખી વછ ને કેશી અપાર. ગવરધન ગીરી તાળિયારે, સખી ઉતાર્યું "કેનું માન; કાળીનાગ ઉછાળીએ રે, સખીનિર્વૈિષ કીધુ' નીજસ્થાન. આજ જઇએ સલીરે, સખી સાંભળવા મુજ કાડ; ધન તે લેક ગાકુળતણુાંરે, સખી નીરખતા વીરની જોડ. ચાલ જુ ચતુર તણીરે, સખી લટકતા કટીતણા લક; સર્જયાં નહિ ।વાળીરે, સખી એટલે દૈવના વાંક, ૫