પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૨
ભાલણ.

પર ભાલણ. માતીડાં લઈને વધાવીએરે, સખી પુજીએ પુષ્પની ભાળ; ધન તે આંગણુ આપણુ'રે, સખી આવે છે. મદનગેાપાળ. વસ્ત્ર પહેર્યું છૅ રાયનાંરે, સખી રજકના કરીને નાશ; ધનુષ ભગવાને ભાંયુ રે, સખી જાય છે પિતા અવાશ. મટકલુ' જે એના મુખતુ રે, સખી જાણીએ માહિણી મંત્ર; અણીયાળી એવી આંખડીરે, સખી જાણીએ કામણુ યંત્ર. મૂરખ કય તે આપણારે, જે નથી લાગતા પાય; શુ કીજે સ્ત્રી સર-આંરે, સખી જીવધી ના રહેવાય. ધન ગોવાળિયા સંગનારે, સખી જાણે અવતો દેવ; પણ સરજ્યા અભાગીયાંરે, સખી નીપજે કાંઈ સેવ. જુવે છે મંદીર નગરનાંરે, સખી ગેપનો ઝુપડે વાસ; ચતુરપણું ત્યાં શીખીયુ રે, સખી આવડે વિવિધ વિલાસ, રૂપ જુએ એનુ રે, સખી ત્રસ ન પામે લેાચન; અળગું થાવા હીંડે નહિર, સખી એના ચરણુથી મન. મીટ મનહર વેલડીરે, સખી ખીલા એ મારે દેવ; એક વાર વિલેાકતાંરે, સખી એવડે શા થયે તેલ. મુરખ નારી તે ધૃજતણીરે, સુખી કરતી તે ધરતાં કામ; વદન દીઠા પછી એ તણુ'રે, સખી ચિતડુ' તે કેમ રહે ઠામ. આવતાં સંગ આવે નહિરે, સખી તેહું શી તેમની પ્રીત; આહીરડાં શુ એળખેરે, સખી ચતુરના ચિત્તની રીત. સર્વસ એહને સોંપીએરે. સખી થઇ રહીએ એનાં દાસ; મીઠડાં વચન તે ચરેરે, સખી સાંભળે પહોંચે આશ. એથી અળગાં જે રહેરે, સખી દૈવે દંડયા જન; ભાલણુ જન રઘુનાથનેરે, સખી સોંપીએ તન મન ધન માતાપિતાબંધ મુક્તપ્રસંગ. ૧૪ ૨૩ સુ-રાગ ગાડી. કંસને મારી મેરારી ધસી તાત ભણી, આગળ તું જાય વેંગે વધામણી; પુત્ર તમારા એ આવે છે રામ હરી, રણજીતી રસુધીર પૂરણુ કામ કરી,