પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૫
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા પાસે રહ્યા તેહુજ ગમે, અલીહારી હા; માયા તેની હેાય, ખલા લઉ તારી હો; જે માખણ પરધરનું ગમે, અલીહારી હા; આર્હિ છે સર્વે કાય, બલા લઉં' તારી હા. ગોવર્ધન પર્યંત સાનાતા, બલીહારી હે; હીરે જડીત લ્યેા હાય, અલા લઉં' તારી હા; માંકલડાં શું મળતાં નથી, બલીહારી હા; ચપ ગોવાલણી સાત્ર,અલા લઉં' તારી હા. જો દાણુ ગ્રહું મનમાં ગમે, બલીહારી હે; તેય મળ્યે! જમુનાં ઘાટ, બલા લઉ તારી હા; માનુષ માત્ર આવી ચઢે, બલીહારી હા; વૃંદાવનની વા, ખલા લઉં તારી હા. શુ મહીરાં મથુરાં નથી, બલીહારી હા; જો ભાવે તેની છારા, બલા લઉ તારી હા; ભાષણ પ્રભુ તમને કહુ, બલીહારી હા; નિશદિવસ રહ્યા મુજ પાસ, ખલા લઉં તારી હા. ૫૬ ૨૭ સુ-રંગ પૂર્યા. કૃષ્ણ વચન: કહે કૃષ્ણ માતા સુણે, મુજને વહાલે વ્રજના સાથ; માત દેવકીને અતિ આદરશુ, જોડીને બેઉ હાથરે. મારી માવડીફે મુને, શું પુછે છે વાતરે; એક ષડી કાણે નવ થારો, નદયસાદા મારે. ઉલ’ભા હું એક મુર્તમાં, લક્ષ લેાકના લાવ્યેારે; એવા છે કહીં એ ઉત્તર વાળતિ, રાષ દેમાં નાવ્યા. કહે કૃષ્ણ કાર્ય કરવા નવદીધાં, અસનપણે મેં એનેરે; પ્રાણુ થકી પરીપૂરણુ વ્હાલા, સદા નીર'તર જેહુરે, માંકડને મહી ખવરાવ્યુ, ભાખ્યું નહિ તે નાંખ્યું રે; કહેતાં પાર ન આવે કહીએ, જે યોદાએ સોંપ્યું રે. ૬૫૫