પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૬
ભાલણ.

ભાગ. કચરે ખરડ્યા ખાળે ખેઢી, વહુસાડી શુભ સાડીરે; એમ અસખ્ય અન્યાય કરીને, સતાપી મે માડીરે, આલિગન એણી પેર દેતી, આંસુ ભી'જાતે વાંસેરે; ટળવળતી ત્યાંડાં મુકી છે, શેક ધરવા સાસરે. નું મુખ જોઇને જમશે, કાને દીઠે રસેરે; ભાલણ પ્રભુ રઘુનાથ કહેછે, ભારે વિરહેમરશે. કૃષ્ણ વચન: કૃષ્ણ ને નંદ સંવાદ. પદ ૨૮ સુગગ ગાડી, ગોકુળિયે પધારે૨ે મારા નદરે, જસાદાજી ન્હેશે વાટ રે; ટળવળશે મારી માવડીરે,દુઃખ ધરો મુજ ભારે, ગોકુળિ કમળ તે ઠંડુ તેહનુંરે, જાણીએ તે નવનીત; ક્ષણુ વાર હું સડે નહિ, ધરથી વાંધી પ્રીતરે. ગા મુગટ તે મયુર પુચ્છને રે, આપ્યો છે. આઇને હાથરે; રૂડી પરે રાખીરે, જેમ નીરધનને થરે. પચરગરે; કરે મેં પરાવિયા, ગુજા કેરા હાર રે; યત્ને તે જાળવજો ઘણું રે, વાંસલડી તે પ્રાણાધારરે. લાખી ર’ગની ઓઢણીરે, મેલડી તે લલીત શુ અગરે; તેને માંખીક રખે લાગતારે, કામળ લાગે અગરે. કમળ વરહ્યુ મેળિયુંરે, તે હુ બાંધતા શિશ; સાથે તે લાવ્યા નથીરે, જાણ્યું રે કરશે રીસરે, શીક્રૂ સ્વહસ્તે મેં ગુંથીયું રે, પાટતણું તેહ રખે વળી વિષ્ણુસતુ, લીધું નહિ મેં સગરે. વાંસુલી જેવારે જડી, સુદીર મારૂ' શૃંગરે; રખે હરે તે ગાવાળીયારે, વાળીછે તાન તુરંગરે ગાય ચારીને મેં સાચવીરે, રખે તે દુબળી થાયરે; દુધ જેનું મુને ભાવતુ રે, પ્રેમે તે પાતી મારી માય. આઇઇને કહેજો એટલું, તમ ને મારા પ્રાણુરે; એવું કે વહાલુ’ નથી રૈ, સાચી કહુ' વાણું રે. ગાયું. ગાક ગયું. ગાકુ ક ગાક ગાક ગાકું.